Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સમાં 300 પોઈન્ટની તેજી, 74,850 પર ટ્રેડિંગ:નિફ્ટીમાં 100 પોઈન્ટનો ઉછાળો, 23,480ને પાર પહોંચ્યો, ફાર્મા શેરોમાં સૌથી વધુ વેચવાલી

    1 day ago

    આજ એટલે કે બુધવાર, 13 મેના રોજ સેન્સેક્સ 300 પોઈન્ટની તેજી સાથે 74,850 પર કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100 પોઈન્ટનો ઉછાળો છે, તે 23,480ના સ્તરે પહોંચી ગયો છે. આજના કારોબારમાં મેટલ શેરોમાં ખરીદી જોવા મળી રહી છે, જ્યારે ફાર્માના શેરોમાં વેચવાલી છે. એશિયન બજારોમાં તેજી ગઈકાલે અમેરિકી બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો ગઈકાલે વિદેશી રોકાણકારોએ 1,959 કરોડ રૂપિયાના શેર વેચ્યા નોંધ: FIIs અને DIIs ની નેટ ખરીદી/વેચાણના આંકડા કરોડ રૂપિયામાં છે. ગઈકાલે સેન્સેક્સ 1,456 પોઈન્ટ ઘટીને 74,559ના સ્તરે બંધ થયો શેરબજારમાં ગઈકાલે 12 મેના રોજ ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 1,456 પોઈન્ટ ઘટીને 74,559ના સ્તરે બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 436 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો, તે 23,379 ના સ્તરે બંધ થયો. સતત ચોથા કારોબારી દિવસે બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે. ચાર દિવસમાં સેન્સેક્સ લગભગ 3,500 પોઈન્ટ અને નિફ્ટી લગભગ 1,000 પોઈન્ટ ઘટ્યો છે.
    Click here to Read More
    Previous Article
    CM Vijay LIVE : Tamil Nadu Assembly session | CM Vijay के लिए महत्वपूर्ण फ्लोर टेस्ट | TVK
    Next Article
    તમિલનાડુમાં વિજય સરકાર ફ્લોર ટેસ્ટમાં પાસ:સમર્થનમાં 144 મત પડ્યા, વિરોધમાં ફક્ત 22; 5 ધારાસભ્યો ગેરહાજર રહ્યા

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment