Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રોજગાર:બીકે સ્કૂલ ઓફ મેનેજમેન્ટના 14 વિદ્યાર્થીને રૂ.17.22 લાખ વાર્ષિક જોબ પેકેજની ઓફર

    1 week ago

    ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન બી.કે. સ્કૂલ ઓફ મેનેજમેન્ટના મેનેજમેન્ટ કોર્સના 14 વિદ્યાર્થીઓને વર્ષ 2025-26માં વાર્ષિક 17.22 લાખ સુધીનું જોબ પેકેજ ઓફર થયું છે. છેલ્લા દસ વર્ષમાં બેન્કિંગ સેક્ટરમાં આ સૌથી ઊંચું ડોમેસ્ટિક CTC ગણાય છે. આ 14 વિદ્યાર્થીઓને બેન્કિંગ સેક્ટરમાં ફેડરલ બેન્ક ઓફ ઇન્ડિયામાં સેલ્સ એન્ડ માર્કેટિંગ ઓફિસર તરીકે જોબ ઓફર કરવામાં આવી છે. આ ઉપરાંત 29થી વધુ વિદ્યાર્થીઓને ટેલિકોમ, એનર્જી, આઈટી અને ઈલેક્ટ્રિસિટી સહિત પાંચથી વધુ કંપનીઓ દ્વારા વાર્ષિક 4.75 લાખથી એવરેજ 9.90 લાખ સુધીનું પેકેજ ઓફર થયું છે. કંપનીઓ આ માપદંડ પર વિદ્યાર્થીની પસંદગી કરે છે ધોરણ 10, 12 અને ગ્રેજ્યુએશનમાં ઓછામાં ઓછા 60 ટકા સારો કમ્યુનિકેશન સ્કિલ લોકેશન પોસ્ટિંગમાં લવચીકતા વિષયનું મજબૂત જ્ઞાન બેન્કિંગ અને સેલ્સ-માર્કેટિંગનું જ્ઞાન લીડરશિપ ક્વોલિટી ઈન્ટરપર્સનલ સ્કિલ અને ટીમ વર્ક રાઈટિંગ અને પ્રેઝન્ટેશન સ્કિલ હોમ લોકેશન છોડવાની તૈયારી કંપનીઓનો પ્લેસમેન્ટમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો 4 વિદ્યાર્થીની સહિત 14 વિદ્યાર્થીને વાર્ષિક પેકેજ ઓફર કરાયું છે. 29 વિદ્યાર્થી સારું પેકેજ મેળવી શક્યા છે. સકારાત્મક પ્રતિસાદ બેન્કિંગ, એનર્જી, ટેલિકોમ,આઈટી સહિતની વિવિધ કંપનીઓ તરફથી મળ્યો છે. - ડો કિંજલ દેસાઈ, પ્લેસમેન્ટ ઓફિસર સોફ્ટ સ્કિલ્સ અને વિષય જ્ઞાનથી પસંદગી કરાય છે સોફ્ટ સ્કિલની સજ્જતા, વિષયના નક્કર જ્ઞાનને ધ્યાનમાં રાખીને ફેડરલ બેન્ક સહિતની બેન્કિંગ કંપનીઓ વિદ્યાર્થીઓની પસંદી કરે છે. સંસ્થાના વિદ્યાર્થીઓ હજી સારી નોકરીની તકો ઉપલબ્ધ રહેશે.~સોફ્ટ સ્કિલની સજ્જતા, વિષયના નક્કર જ્ઞાનને ધ્યાનમાં રાખીને ફેડરલ બેન્ક સહિતની બેન્કિંગ કંપનીઓ વિદ્યાર્થીઓની પસંદી કરે છે. સંસ્થાના વિદ્યાર્થીઓ હજી સારી નોકરીની તકો ઉપલબ્ધ રહેશે. - ડો પ્રતીક કંચન, બી કે સ્કૂલ મેનેજમેન્ટ પ્રોફેશનલ્સ એન્ડ મેનેજમેન્ટ સ્ટડીઝ; પ્લેસમેન્ટ વર્ષ કંપનીઓ પ્લેસમેન્ટ હાઈએસ્ટ લોએસ્ટ એવરેજ (લાખ) (લાખ) (લાખ) 2024-2026 25* 29* 17.22 4.75 9.90 2023-2025 86 73 16.58 3.30 6.52 2021-2023 72 79 36.00# 2.50 6.78 2020-2022 71 71 8.00 3.60 5.46 2019-2021 60 70 28.00 1.80 6.17 2018-2020 45 51 13.00 3.00 5.60 2017-2019 32 69 7.00 3.00 5.04 2016-2018 30 50 6.50 2.65 4.97 2015-2017 35 64 17.00 2.40 5.09 (*પ્લેસમેન્ટ પ્રક્રિયા ચાલુ છે. # ઈન્ટરનેશનલ પેકેજ હતું)
    Click here to Read More
    Previous Article
    નિર્ણય:પ્લોટ ન વેચાતાં ઔડાનો વિકાસ રુંધાયો ફંડ માટે મ્યુનિ. વિસ્તારના પ્લોટ વેચશે
    Next Article
    સરકાર સામે મોરચો:પડતર માંગણીઓ મુદ્દે 18થી 20 માર્ચ સુધી રજા રિપોર્ટ મુકી કામથી અળગા રહેવાનું આંગણવાડી કર્મચારીનું એલાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment