Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વીડિયો ગેમ લવર્સની 13 વર્ષની રાહ પૂરી થઈ:GTA 6 લોન્ચ થતાં જ 1.49 કરોડ લોકોએ પ્રી-ઓર્ડર કરી, ભારતમાં કંપનીએ કર્મચારીઓને રજા આપી દીધી

    9 hours ago

    વિશ્વની સૌથી લોકપ્રિય વીડિયો ગેમ્સમાંની એક GTA 6 એટલે કે ગ્રાન્ડ થેફ્ટ ઓટો 6 લોન્ચ થઈ ગઈ છે. GTAનું આ અપડેટેડ વર્ઝન 13 વર્ષ બાદ આવ્યું છે. GTA 6નો ક્રેઝ સમગ્ર વિશ્વમાં જોવા મળી રહ્યો છે. ભારતીય ઇન્ટીરિયર ડિઝાઇન કંપની ઇન્ડે બાય ચેયર્સકાર્ટે ગેમ લોન્ચ થવા પર 19 નવેમ્બરે સમગ્ર કંપનીમાં રજા જાહેર કરી છે. બીજી તરફ, અમેરિકામાં સૈનિકોને 4 દિવસનો સ્પેશિયલ ગેમિંગ પાસ આપવામાં આવશે. માર્કેટ રિસર્ચ ફર્મ સેન્સર ટાવરના જણાવ્યા અનુસાર, લોન્ચ પહેલાં જ સમગ્ર વિશ્વમાં 1.49 કરોડ લોકો તેનું પ્રી-ઓર્ડર કરી ચૂક્યા છે, જેના કારણે કંપનીની ₹12,000 કરોડથી વધુની કમાણી થઈ ચૂકી છે. ગેમનું પ્રી-લોડિંગ 10 નવેમ્બરથી જ શરૂ થઈ ગયું હતું. CEOએ કહ્યું- 13 વર્ષની રાહ સમાપ્ત થઈ ઇન્ડે બાય ચેયર્સકાર્ટના ફાઉન્ડર અને CEO કિશોર શનમુગમે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે, 'આપણે બધા વાઇસ સિટી, GTA V અને ચીટ કોડ્સ સાથે મોટા થયા છીએ અને 13 વર્ષથી આ ગેમની રાહ જોઈ રહ્યા હતા.' 'આથી કંપની 19 નવેમ્બરને સામાન્ય વર્કિંગ ડેની જેમ નથી લઈ રહી અને દરેકને કામની ચિંતા કર્યા વિના ગેમનો આનંદ માણવા માટે રજા આપવામાં આવી છે.' સોશિયલ મીડિયા પર લોકો પૂછી રહ્યા છે- કોઈ વેકન્સી છે કે શું? કંપનીના આ નિર્ણયની પોસ્ટ વાઇરલ થયા બાદ ઇન્ટરનેટ યુઝર્સ પ્રશંસા કરી રહ્યા છે અને નોકરી પણ માગી રહ્યા છે… ₹1,500 વધુ ચૂકવવા પર એક્સક્લુસિવ મિશન અને વાહનો મળશે
    Click here to Read More
    Previous Article
    'સલમાનથી શ્રેષ્ઠ કોઈ 'પ્રેમ' નથી':'યે પ્રેમ મોલ લિયા'માં 'પ્રેમ' બનવા પર આયુષ્માનનો ખુલાસો; સૂરજ બડજાત્યાએ બંને સ્ટાર્સ વચ્ચેની સમાનતા જણાવી
    Next Article
    જંબુસરના ઉબેર પાસે કેનાલમાં ગાબડું પડ્યું:50થી 60 એકર ખેતરોમાં પાણી ભરાયું, ડાંગર, કપાસ અને તુવેરના પાકને નુકસાનની ભીતિ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment