Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નીતિન નબીનની નવી ટીમ જાહેર:13 ઉપાધ્યક્ષ, 8 મહાસચિવ, સ્મૃતિની વાપસી- વસુંધરા,રામ માધવનને મોટી જવાબદારી; બીએલ સંતોષ સંગઠન મહામંત્રી

    2 days ago

    ભાજપ અધ્યક્ષ નીતિન નબીને સોમવારે પોતાની નવી ટીમની જાહેરાત કરી. જેમાં 13 ઉપાધ્યક્ષ અને 8 મહાસચિવ બનાવવામાં આવ્યા. સ્મૃતિ ઈરાની મહાસચિવ, વસુંધરા રાજે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવવામાં આવ્યા. બીએલ સંતોષ સંગઠન મહામંત્રી બન્યા છે. 7 મહિના પહેલાં ભાજપ અધ્યક્ષ બન્યા પછી નીતિન નબીનની ટીમની રચના પેન્ડિંગ હતી. પાર્ટીએ 2027ની ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોતાની ટીમ તૈયાર કરી. ટીમમાં યુપીના 6 પદાધિકારીઓ છે. જ્યારે રાજસ્થાનમાંથી 3, દિલ્હીમાંથી 6, મહારાષ્ટ્રમાંથી 4, ઉત્તરાખંડ, ઓડિશા, આંધ્રપ્રદેશ, પંજાબ, બંગાળ, કેરળ અને બિહારમાંથી 2-2 ચહેરાઓને સ્થાન આપવામાં આવ્યું છે. નીતિન નબીનની ટીમમાં 12 મહિલાઓ 1. વસુંધરા રાજે- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, રાજસ્થાન 2. ડી પુરંદેશ્વરી- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, આંધ્રપ્રદેશ 3. રેખા વર્મા- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ઉત્તર પ્રદેશ 4. વર્ષાબેન દોશી- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, ગુજરાત 5. ડો. ભારતી પવાર- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, મહારાષ્ટ્ર 6. ડો. મધુચંદ્ર કર- રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ, બંગાળ 7. સ્મૃતિ ઈરાની- રાષ્ટ્રીય મંત્રી, ઉત્તર પ્રદેશ 8. કવિતા પાટીદાર- રાષ્ટ્રીય મંત્રી, મધ્યપ્રદેશ 9. ફાંગ્નોન કોન્યાક- રાષ્ટ્રીય મંત્રી, નાગાલેન્ડ 10. સંગીતા યાદવ- રાષ્ટ્રીય મંત્રી, ઉત્તર પ્રદેશ 11. રૂપ કુમારી ચૌધરી- મહિલા મોરચા અધ્યક્ષ, છત્તીસગઢ 12. પ્રીતિ ગાંધી- સોશિયલ મીડિયા સહ સંયોજક, મહારાષ્ટ્ર આ સમાચાર અપડેટ કરી રહ્યા છીએ…
    Click here to Read More
    Previous Article
    35 ઓવર પછી અંતે ભારતને વિકેટ મળી:પ્રસિદ્ધ ક્રિષ્નાએ નિરોશન ડિકવેલાને પેવેલિયન ભેગો કર્યો; સોનલ દિનુષા સાથે 146 રનની પાર્ટનરશીપ કરી
    Next Article
    રિવરફ્રન્ટનું કામ કરનાર એજન્સી આજીનદી શુદ્ધ કરશે:રાજકોટનાં ઐતિહાસિક રામનાથ મહાદેવ મંદિર નજીક સફાઇનો પ્રોજેકટ સફળ થતા ફેઝ વાઇઝ 11.5 કિમીનું શુદ્ધિકરણ થશે, પ્રારંભમાં 30% સફળતા મળી : મેયર

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment