Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગ્યાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે કોંગ્રેસ મેદાનમાં:13 ઓક્ટોબરથી ટાગોર બાગ ખાતે 72 કલાકના અન્નજળ ત્યાગ સાથે ઉપવાસ કરશે

    8 hours ago

    સુરેન્દ્રનગર જિલ્લા કોંગ્રેસે ગ્યાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે આંદોલન કરવાની જાહેરાત કરી છે. આગામી 13 ઓક્ટોબરના રોજ સુરેન્દ્રનગર શહેરના ટાગોર બાગ ખાતે કોંગ્રેસના નેતાઓ 72 કલાકના અન્નજળ ત્યાગ સાથે ઉપવાસ કરશે. કોંગ્રેસે વિરોધને વધુ તેજ બનાવવા આ નિર્ણય લીધો છે. લોકશાહી અને ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા મુદ્દાઓને લઈને કોંગ્રેસ વિરોધ નોંધાવી રહી છે. આ કડીમાં સુરેન્દ્રનગરના કોંગ્રેસના નેતાઓ પણ મેદાનમાં ઉતર્યા છે. આ કાર્યક્રમ 13 ઓક્ટોબરથી શરૂ થશે અને સતત 72 કલાક ચાલશે. આ ઉપવાસમાં કોંગ્રેસના નેતાઓ ગ્યાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે વિરોધ કરશે. નોંધનીય છે કે સુરેન્દ્રનગરમાં કોંગ્રેસે અગાઉ પણ આ મુદ્દે વિરોધ કર્યો છે. હવે 72 કલાકના અન્નજળ ત્યાગના કાર્યક્રમની જાહેરાતથી રાજકીય માહોલ ગરમાવાની શક્યતા છે. સૌની નજર 13 ઓક્ટોબરના કાર્યક્રમ પર રહેશે.
    Click here to Read More
    Previous Article
    નડિયાદ મનપાને 208.82 કરોડની ગ્રાન્ટ મળી, 148.77 કરોડ બેંકમાં સુરક્ષિત:ધારાસભ્ય પંકજ દેસાઈએ બજેટ અને નાણાકીય સ્થિતિ સ્પષ્ટ કરી, 12 વર્ષથી વેરા દરો વધારાયા નથી
    Next Article
    સાબરકાંઠાની 14 શાળાઓ અને 2 કોલેજોમાં જનજાગૃતિ કાર્યક્રમો યોજાયા:વિદ્યાર્થીઓના માનસિક સ્વાસ્થ્ય અને ભાવનાત્મક સુખાકારી અંગે માર્ગદર્શન અપાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment