Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કાર્યવાહી:યુવતીઓને રીઝવવા ટોળકીએ 13 સ્પોર્ટ્સ બાઇકની ચોરી કરી

    18 hours ago

    રાતના સમયે સોસાયટીઓમાંથી સ્પોર્ટ્સ બાઈક ચોરી, રાજસ્થાનમાં લઈ જઈ વેચી દેવાનું કૌભાંડ પકડાયું છે. પોલીસે 3 આરોપીની ધરપકડ કરી 4 મહિનામાં ચોરેલાં રૂ. 13 લાખના 13 બાઇક કબજે કર્યાં હતાં. બાઈક ચોરવા રાજસ્થાનથી આવતા 3 આરોપી હાલ ફરાર હોવાથી પોલીસે તેમને પકડવાની તજવીજ આદરી છે. વસ્ત્રાપુર, સોલા, ઘાટલોડિયા, ગુજરાત યુનિવર્સિટી, બોડકદેવ તથા ઘાટલોડિયામાંથી 4 મહિનામાં 13 સ્પોર્ટ્સ બાઈક ચોરાયાં હતાં. જે તમામની ચોરી રાતના 2થી 4 વાગ્યા વચ્ચે તથા સોસાયટીમાં કે ઘર પાસે મૂકેલાં બાઇકની ચોરી થઈ હતી. ચોરીની કેટલીક ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી. ઝોન-1 એલસીબી ટીમે સુનીલ ગરાસિયા (21), કૈલાસ ઉર્ફે રોકી રોત (22) અને વિજેશ ઉર્ફે વિજ્જુ નનોમા (19)ને ઝડપી લઈ પૂછપરછ કરતાં, તેઓ અમદાવાદમાં ઘરઘાટી, નોકર તથા ઝોમેટો-સ્વિગીમાં ડિલિવરી બોયની જોબ કરતા, ત્યારે જ સ્પોર્ટ્સ બાઈકની રેકી કરી લેતા. પછી થાવરા, વિકાસ અને પ્રવીણને રાજસ્થાનથી બોલાવતા હતા.
    Click here to Read More
    Previous Article
    3 ગુનાનો ભેદ ઉકેલાયો:યુવકના પૈસા-દાગીના લઈને ફરાર થઈ જતી 2 લૂંટેરી દુલ્હન સહિત 3 પકડાયા
    Next Article
    Gujarat Board GSEB SSC 10th Result 2026 Live Updates: Marksheet download link also at DigiLocker

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment