Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધ્રાંગધ્રામાં 1250થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી:‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત સંસ્કારધામ ખાતે પર્યાવરણ જતનનો સંદેશ અપાયો

    1 day ago

    ધ્રાંગધ્રાના સંસ્કારધામ ખાતે ‘સેવા સંકલ્પ અભિયાન’ અંતર્ગત 1250થી વધુ વિદ્યાર્થીઓએ માનવ સાંકળ બનાવી. આ માનવ સાંકળ દ્વારા પર્યાવરણ જતન, પૃથ્વીનું રક્ષણ અને એકતાનો સંદેશ અપાયો હતો. આ આયોજનમાં 1250થી વધુ બાળકો અને નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. શાળાઓના બાળકોએ જુદી જુદી થીમ પર આકર્ષક આકૃતિઓ રચી હતી. ખુલ્લા મેદાનમાં બાળકો દ્વારા શિસ્તબદ્ધ રીતે રચાયેલી આ આકૃતિએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. આ પ્રસંગે ધ્રાંગધ્રા નગરપાલિકા પ્રમુખ, પદાધિકારીઓ અને અગ્રણીઓ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    રાજુલામાં સોલાર પેનલના નામે છેતરપિંડી:કુલ 24 લાખ જમા કરાવ્યા, 19 લાખ પરત ન મળતાં 6 લોકો સામે ફરિયાદ
    Next Article
    કચ્છના વારસા અને પ્રવાસનને વૈશ્વિક સ્તરે રજૂ કરવા મંથન:ભુજ મ્યુઝિયમમાં 'સેવા સંકલ્પ' અંતર્ગત નિષ્ણાતોએ આપ્યા મહત્વના સૂચનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment