Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર મેગા ભરતી:5 નવેમ્બરથી ઓનલાઇન ફોર્મ ભરાશે, જાણો ક્યા વિભાગમાં કેટલી જગ્યા

    1 day ago

    ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ (GSSSB), ગાંધીનગર દ્વારા વર્ગ-3ની ગ્રુપ-A અને ગ્રુપ-Bની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા માટે મોટી ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી અંતર્ગત કુલ 1237 જગ્યાઓ ભરવામાં આવશે. જેમાં ગ્રુપ-Aની 243 અને ગ્રુપ-Bની 1237 જગ્યાઓનો સમાવેશ થાય છે. સરકારી નોકરી મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે આ સારી તક છે. ભરતી માટે ઓનલાઇન અરજી કરવાની પ્રક્રિયા 5 નવેમ્બર, 2026ના રોજ બપોરે 2 વાગ્યાથી શરૂ થશે અને 30 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11:59 વાગ્યા સુધી અરજી કરી શકાશે. ગ્રુપ-Aમાં કયા સંવર્ગની કેટલી જગ્યાઓ? ઉમેદવારોએ ઓનલાઇન અરજી કરતી વખતે પોતાની શૈક્ષણિક લાયકાત, ઉંમર, જાતિ અને અન્ય અનામત સંબંધિત પ્રમાણપત્રોની વિગતો સાચી રીતે ભરવાની રહેશે. શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ અને અન્ય જરૂરી પ્રમાણપત્રો સહિતની વિગતો અરજીમાં દર્શાવવાની રહેશે. અરજીમાં ફોટો અને સહી સહિતની વિગતો પણ સૂચના મુજબ અપલોડ કરવાની રહેશે. ભરતી અને અરજી સંબંધિત માહિતી જાણવા અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    ઈન્ડિયન બોલર્સ સામે કિવીઝ બેટર્સ દબાણમાં:અર્શદીપ સિંહ પછી ગૂરનૂર બરાર પણ ત્રાટક્યો; ન્યૂઝીલેન્ડના ત્રણ બેટર્સ પેવેલિયન ભેગા
    Next Article
    ડોગ-બોમ્બ સ્ક્વોડ સહિત ટીમની તપાસ,કંઈ ન મળતાં રાહત:બોમ્બ ધડાકાની ધમકી બાદ સેન્ટ્રલ જેલમાં 3 કલાક સુધી સઘન ચેકિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment