Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઈન્ડિયન બોલર્સ સામે કિવીઝ બેટર્સ દબાણમાં:અર્શદીપ સિંહ પછી ગૂરનૂર બરાર પણ ત્રાટક્યો; ન્યૂઝીલેન્ડના ત્રણ બેટર્સ પેવેલિયન ભેગા

    1 day ago

    ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે 5 મેચની વન-ડે સિરીઝની પહેલી મેચ આજે ઑકલેન્ડમાં રમાઈ રહી છે. ભારતે ટૉસ જીતીને પહેલાં બોલિંગ કરવાનો નિર્ણય કર્યો છે. ન્યૂઝીલેન્ડનો સ્કોર 17 ઓવરમાં 84/4 છે. ટીમ તરફથી ડેરીલ મિચેલ અને ગ્લેન ફિલિપ્સ ક્રિઝ પર છે. અર્શદીપ સિંહે વિલ યંગ અને હેનરી નિકોલ્સને આઉટ કર્યા. જ્યારે ગુરનૂર બરારે ટિમ સેફર્ટ અને ટોમ લેથમને પેવેલિયન ભેગો કર્યો.
    Click here to Read More
    Previous Article
    Stock Market LIVE Updates, Sensex Today: Markets Likely To Open In Red As Investors Await US Midterms Results
    Next Article
    ગૌણ સેવા પસંદગી મંડળની 1237 જગ્યા પર મેગા ભરતી:5 નવેમ્બરથી ઓનલાઇન ફોર્મ ભરાશે, જાણો ક્યા વિભાગમાં કેટલી જગ્યા

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment