Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનુ ઝડપાયું:સ્ટેટ જીએસટીએ 3 કિલો જેટલા કિંમતી પથ્થરો સહિત 4.25 કરોડનો જથ્થો જપ્ત કર્યો

    1 week ago

    રાજ્ય વેરા ખાતાની મોબાઇલ સ્કોડ ટીમે અત્યાર સુધીની સૌથી મોટી અને ચોંકાવનારી કાર્યવાહી કરતા યોગ્ય દસ્તાવેજો વિના પરિવહન કરવામાં આવી રહેલા કરોડો રૂપિયાના કિંમતી માલસામાનને ઝડપી પાડ્યો છે. મળતી માહિતી અનુસાર, મોબાઇલ સ્ક્વોડ ટીમે અમદાવાદ ખાતા હેઠળની વિશેષ ચકાસણી દરમિયાન આશરે 120 કિલો ચાંદી, 700 ગ્રામ સોનું તેમજ 3 કિલો જેટલા કિંમતી પથ્થરોનો જથ્થો કબ્જે કર્યો હતો. જેની કિંમત 4 કરોડથી વધુ છે.
    Click here to Read More
    Previous Article
    ટિમ ડેવિડ IPL 2027ની પહેલી મેચમાંથી સસ્પેન્ડ થયો:ફાઈનલમાં અમ્પાયર તરફ આઇસ બેગ ફેંક્યું હતું; 50% મેચ ફી પણ કપાઈ
    Next Article
    SPGમાં ગુજરાત કેડરના IPS રાજીવ રંજન ભગતની ADG તરીકે નિમણૂક:20 મે 2027 સુધી રહેશે કાર્યકાળ; કેન્દ્રીય કેબિનેટની મંજૂરી બાદ મહત્વપૂર્ણ જવાબદારી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment