Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો-12ના બોર્ડના પરિણામ:જામનગર શહેર-જિલ્લાની 9 સરકારી ઉ.માધ્યમિક શાળાના 100 ટકા પરિણામ

    10 hours ago

    જામનગર જિલ્લાનુ સોમવારે ઘો.12 વિજ્ઞાન પ્રવાહ અને સામાન્ય પ્રવાહનુ પરીણામ જાહેર થયુ છે.જેમાં શહેરની બે સરકારી વિજ્ઞાન શાળા પૈકી નવાનગર હાઇસ્કુલનુ ઘો.12 વિજ્ઞાન પ્રવાહનુ 100 ટકા પરીણામ રહયુ છે.જયારે સામાન્ય પ્રવાહનુ પણ 94.73 ટકા જેટલુ ઉજજવળ પરીણામ રહ્યું છે. શિક્ષણ વિભાગના સુત્રોએ જણાવ્યા અનુસાર જામનગર શહેરની દિગ્વિજયસિંહજી ન્યુ સ્કુલનુ નુ ઘો.12 સામાન્ય પ્રવાહનુ 100 ટકા પરીણામ રહયુ છે.જેમાં 21 પરીક્ષાર્થીઓ પૈકી તમામ ઉતિર્ણ થયા છે.જયારે નવાનગર હાઈસ્કુલનુ ઘો.12 વિ.પ્ર.નુ 100 ટકા પરીણામ રહયુ છે.જેમાં તમામ પાંચ પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થયા છે.જયારે સામાન્ય પ્રવાહનુ પણ 94.73 ટકા પરીણામ રહયુ છે. તદુપરા઼ત ભણગોર સરકારી ઉચ્ચ સેકન્ડરી સ્કુલના તમામ 18 વિધાર્થીઓ, પરડવા સરકારી માધ્યમિક અને ઉ.મા. સ્કુલના તમામ 14 વિધાર્થીઓ,જોડીયાની શેઠ કે.ડી.વી. શાળાના તમામ 10 વિધાર્થીઓ,ધુડશીયા સરકારી ઉ.મા. શાળાના તમામ 9 વિધાર્થીઓ અને પીપરટોડા સરકારી ઉ.મા.શાળાના તમામ 25 વિધાર્થીઓ ઉતિર્ણ થયા છે.જે સાથે બાલંભા સરકારી ઉ.મા. શાળાના તમામ 9 વિધાર્થીઓ, મોડપુર સરકારી ઉ.મા.શાળાના તમામ પરીક્ષાર્થીઓ ઉતિર્ણ થતા સામાન્ય પ્રવાહનુ પરીણામ 100 ટકા રહયુ છે.
    Click here to Read More
    Previous Article
    રહીશો પરેશાન:શહેરના 60 હજાર ઘરોમાં આજે પાણી વિતરણ બંધ
    Next Article
    ધરપકડ:જામનગરના જોગવડમાંથી રૂપિયા 2.88 લાખના હેરોઈન સાથે 2 શખસો પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment