Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ:નાયબ મુખ્ય દંડક જગદીશ મકવાણાએ પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો

    2 days ago

    કેન્દ્ર સરકારના 12 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે, વઢવાણના ધારાસભ્ય અને સરકારના નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગર મહાનગરના પ્રબુદ્ધ નાગરિકો સાથે સંવાદ કર્યો હતો. આ સંવાદ કાર્યક્રમ '12 વર્ષ વિશ્વાસ, વિકાસ અને જનકલ્યાણના' અભિયાન અંતર્ગત આયોજિત કરાયો હતો. આ અવસરે, તેમણે કેન્દ્ર સરકારની જનકલ્યાણકારી યોજનાઓ, વિકાસકાર્યો અને 'વિકસિત ભારત'ના સંકલ્પ અંગે ચર્ચા કરી હતી. જગદીશભાઈ મકવાણાએ સુરેન્દ્રનગરના વિવિધ ક્ષેત્રો સાથે સંકળાયેલા પ્રભાવશાળી વ્યક્તિઓ સાથે રૂબરૂ મુલાકાત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    5 વર્ષની બાળકીના અપહરણ બાદ હત્યા:ઘરના ઓટલા પરથી ત્રણ દિવસ પહેલા ઉઠાવી હતી, વડોદરાના સતીષાણા ગામે નર્મદા કેનાલમાંથી મૃતદેહ મળ્યો, આરોપી ઝડપાયો
    Next Article
    બેડી-હડમતીયાના ગ્રામજનોએ હાઇવે પર કર્યો ચક્કાજામ:ખરાબ રોડના લીધે 2ના મોત થયાનો આક્ષેપ; સત્તાધીશોને અનેક રજૂઆત બાદ પણ નક્કર કાર્યવાહી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment