Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જન્માષ્ટમી પર્વે જુગાર રમતા લોકો સામે પોલીસની લાલ આંખ:શેલા ગામે લેબર કોલોની બહાર 12 જુગારીઓ ઝડપાયા, 3.11 લાખનો મુદ્દામાલ કબજે

    16 hours ago

    જન્માષ્ટમીના તહેવારોને ધ્યાનમાં રાખીને બોપલ પોલીસે શેલા ગામમાં પાણીની ટાંકી પાસે ખુલ્લી જગ્યામાં ચાલતા જુગારધામ પર દરોડો પાડી 12 જુગારીઓને ઝડપી લીધા છે. પોલીસે સ્થળ પરથી રોકડ રકમ અને ગંજીપાના સહિત કુલ ₹3.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બોપલ પોલીસ સ્ટેશનનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, ત્યારે શેલા ગામના બસ સ્ટેન્ડ નજીક લેબર કોલોની પાસે પાણીની ટાંકી નજીક ખુલ્લી જગ્યામાં તીન પત્તીનો જુગાર રમાઈ રહ્યો હોવાની બાતમી મળી હતી. પોલીસે દરોડો પાડીને જુગારીઓ પાસેથી અંગજડતીના ₹2.49 લાખ, દાવ પરથી ₹12,000 રોકડા તેમજ અન્ય સામગ્રી મળીને કુલ ₹3.11 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. ઝડપાયેલા 12 આરોપીઓ
    Click here to Read More
    Previous Article
    પિતા-પુત્રોને આજીવન કેદની સજા:વાડીના રસ્તા બાબતે 4 વર્ષ પહેલા થયેલી હત્યા કેસમાં બોટાદ કોર્ટનો ચુકાદો
    Next Article
    તળાવમાંથી મળેલી યુવકની લાશનો ભેદ ઉકેલાયો:ગોધરાના દોઢપા તળાવમાં પિતાએ પુત્રને તળાવમાં ધક્કો મારી પોતે પણ કૂદકો માર્યો હતો; બાળકનો બચાવ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment