Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સેન્સેક્સ 114 પોઈન્ટ વધીને 78080 પર બંધ:નિફ્ટી 40 પોઈન્ટ ગગડીને 24396 પર આવ્યો, બેન્કિંગ અને મેટલ શેર્સમાં વધુ વેચવાલી રહી

    2 days ago

    આજ એટલે કે 13 ઓગસ્ટે સેન્સેક્સ 114 પોઈન્ટ વધીને 78,080 પર બંધ થયો. નિફ્ટીમાં પણ 40 પોઈન્ટનો ઘટીને 24,396 પર પહોંચ્યો. મેટલ, બેન્કિંગ અને એનર્જી શેર્સમાં આજે વધુ વેચવાલી રહી. જ્યારે FMCG અને રિયલ્ટી શેર્સમાં ખરીદી રહી. માર્કેટની સ્થિતિ નિફ્ટી ટોપ ગેનર નિફ્ટી ટોપ લૂઝર એશિયન બજારોમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો 12 ઓગસ્ટે અમેરિકી બજારોમાં ઘટાડો જોવા મળ્યો હતો વિદેશી રોકાણકારોએ 7 દિવસમાં 1,494 કરોડના શેર ખરીદ્યા ગઈકાલે બજારમાં ઘટાડો જોવા મળ્યો હતો આ પહેલા ગઈકાલે એટલે કે 12 ઓગસ્ટે શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 188 પોઈન્ટના ઘટાડા સાથે 77,966 પર બંધ થયો હતો. નિફ્ટીમાં પણ 36 પોઈન્ટનો ઘટાડો જોવા મળ્યો હતો, તે 24,436 પર બંધ થયો હતો.
    Click here to Read More
    Previous Article
    ધ હન્ડ્રેડમાં IPLની ફોર્મ્યુલા નિષ્ફળ:મોંઘી ટિકિટોથી ખાલી સ્ટેડિયમ, ગુસ્સે થયેલા ચાહકો; આગામી 3 વર્ષમાં લીગ બંધ થઈ શકે છે
    Next Article
    ચિરંજીવીને જોઈ ઇન્ફ્લુએન્સર પોટી મામા રડી પડ્યા:સાઉથસ્ટારના પગમાં પડી ગયા; ઇજાગ્રસ્ત હોવા છતાં ભત્રીજો વરુણ તેજ પણ પગે લાગ્યો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment