Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વ્યારા:1.12 લાખ હેક્ટર પાક માટે 5 દિનનો વરસાદ બન્યો સંજીવની, ડાંગરનું ઉત્પાદન 30% વધવાની આશા

    9 hours ago

    ઓગસ્ટથી 12 સપ્ટેમ્બર સુધીના લાંબા વિરામ અને ઝરમરિયા વરસાદ બાદ તાપી જિલ્લામાં છેલ્લા પાંચ દિવસમાં સાર્વત્રિક મેઘમહેર થતાં સુકાઈ રહેલા પાકોને નવજીવન મળ્યું છે. જિલ્લા પંચાયતની ખેતીવાડી શાખાના સત્તાવાર ડેટા અનુસાર, ચાલુ ખરીફ સિઝનમાં સમગ્ર જિલ્લામાં કુલ 1,12,215.22 હેક્ટરમાં વાવેતર નોંધાયું છે. જિલ્લાના મુખ્ય પાક ડાંગરનું સૌથી વધુ 72,272.79 હેક્ટરમાં જંગી વાવેતર થયું છે. જ્યારે નિઝર અને કુકરમુંડા સરહદી પંથકમાં કપાસનું 10,947.40 હેક્ટર, કઠોળ વર્ગમાં તુવેર 6,604.70 હેક્ટર અને તેલીબિયાંમાં સોયાબીનનું 3,043.30 હેક્ટરમાં વાવેતર સંપન્ન થયું છે. મોંઘા બોરવેલ અને ડીઝલ પંપના ખર્ચે પિયત કરતા ખેડૂતોને આ 5 દિવસ પડેલા વરસાદથી કરોડો રૂપિયાની બચત થઈ છે. હવે કાળજી જરૂરી‎ ફાયદા -નુકસાનનું ગણિત
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર વિશેષ‎:ગણેશોત્સવમાં લાઇબ્રેરીમાં સ્પર્ધાત્મક પરીક્ષાનાં પુસ્તકો અપાશે
    Next Article
    ભાસ્કર વિશેષ‎:વિદ્યાર્થીઓને મળતા ભોજનની ગુણવત્તા સુધાવરા સતત સપ્રાઇઝ ચેકિંગ આવશ્યક

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment