Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘રાસ રસિયા’ નવરાત્રિ મહોત્સવની ઉજવણી, બે દિવસીય ઉત્સવમાં 11,000થી વધુ લોકોએ ગરબાની રમઝટ માણી, 2.5 લાખના ઇનામો અપાયા

    2 days ago

    અમદાવાદની સિલ્વર ઓક યુનિવર્સિટીએ 16 અને 17 ઓક્ટોબરે બે દિવસીય ‘રાસ રસિયા’ નવરાત્રિ મહોત્સવનું આયોજન કર્યું હતું. આ ઉત્સવમાં દરરોજ 11,000થી વધુ લોકોએ ભાગ લીધો હતો. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ અને સ્ટાફે ઉત્સાહભેર ગરબા રમ્યા હતા. શ્રેષ્ઠ પોશાક અને શ્રેષ્ઠ ગરબા જેવી અલગ અલગ કેટેગરીમાં કુલ 2.5 લાખના ઇનામો પણ અપાયા હતા. પારંપરિક ગરબા, સંગીત અને ભક્તિમય વાતાવરણ વચ્ચે સૌએ નવરાત્રિનો આનંદ માણ્યો. આ મહોત્સવનો ઉદ્દેશ યુવાનોને ગુજરાતની ઓળખ સમાન નવરાત્રિની સાંસ્કૃતિક મહત્તા સમજાવવાનો હતો.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:કર્ણાવતી એપાર્ટમેન્ટ 2 માં સાતમા દિવસની નવરાત્રીનું આયોજન, અમદાવાદના નારોલ વિસ્તારમાં, ખેલૈયાઓ મન મૂકીને ગરબે રમતા જોવા મળ્યા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:અલથાણના વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટમાં સાતમની નવરાત્રી ઉજવાઈ, શનિવાર રાત્રિના ગરબામાં લોકોનો જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment