Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મારી સોસાયટી મારી નવરાત્રિ:અલથાણના વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટમાં સાતમની નવરાત્રી ઉજવાઈ, શનિવાર રાત્રિના ગરબામાં લોકોનો જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો

    2 days ago

    સુરતના અલથાણ કેનાલ રોડ પર આવેલા વાસ્તુ ડિસ્કવરી એપાર્ટમેન્ટમાં સાતમની નવરાત્રીની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે શનિવાર રાત્રિના સમયે ગરબાનું આયોજન થયું હતું. આ ગરબામાં એપાર્ટમેન્ટના રહેવાસીઓ અને આસપાસના લોકોનો જબરજસ્ત ઉત્સાહ જોવા મળ્યો હતો. આજના કોમર્શિયલ ગરબાના ટ્રેન્ડ વચ્ચે એપાર્ટમેન્ટમાં યોજાયેલા આ ગરબાએ ખાસ આકર્ષણ જમાવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:સિલ્વર ઓક યુનિવર્સિટીમાં ‘રાસ રસિયા’ નવરાત્રિ મહોત્સવની ઉજવણી, બે દિવસીય ઉત્સવમાં 11,000થી વધુ લોકોએ ગરબાની રમઝટ માણી, 2.5 લાખના ઇનામો અપાયા
    Next Article
    મારી સોસાયટી મારી નવરાત્રિ:નારણપુરામાં નવરાત્રી મહોત્સવમાં વિદ્યાર્થીઓ પરંપરાગત પોશાકમાં સજ્જ, ચણિયા-ચોળી, કેડિયું, ધોતી અને સાફા જેવા રંગબેરંગી વસ્ત્રોમાં જોવા મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment