Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતાં બેના મોત, 11ને ઈજા:સુરતમાં એમ્બ્રોઈડરીના કારખામાં રહેલા LPG સિલિન્ડરમાં વિસ્ફોટ થયો, આગ લાગત અફરાતફરી

    1 week ago

    સુરતના કાપોદ્રા વિસ્તારની એક હચમચાવતી ઘટના સામે આવી છે. આજે 19 માર્ચની સવારે રચના સર્કલ પાસે આવેલા એમ્બ્રોઈડરીના કારખાના આગથી ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થતા બેના મોત થયાં છે, જ્યારે 11 લોકને ઇજા પહોંચી છે. એમ્બ્રોઈડરીના કારખાના રહેલાં LPG સિલિન્ડરમાં વિસ્ફોટ બાદ આગ લાગત અફરાતફરી મચી જવા પામી હતી. ભીષણ આગને પગલે 7 ફાયર સ્ટેશનની 10થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી છે. 11થી વધુ ફસાયેલા કામદારોનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું. આ ઘટનાની પ્રાથમિક તપાસમાં 2 સિલિન્ડર ફાટ્યા હોવાનું બહાર આવ્યું છે. આ સમાચારને અમે અપડેટ કરી રહ્યાં છીએ...
    Click here to Read More
    Previous Article
    ચોક્સી કોલેજ વેરાવળમાં 'પુસ્તક મહોત્સવ'નું આયોજન:શહેરની શૈક્ષણિક સંસ્થાઓના વિદ્યાર્થીઓ અને હોદ્દેદારોએ લાભ લીધો
    Next Article
    પોરબંદરમાં મારામારી-લૂંટ કેસ:3 આરોપી ઝડપાયા ઉદ્યોગનગર પોલીસે ઘટનાસ્થળે લઇ જઇ રિકન્સ્ટ્રક્શન કર્યું, મુખ્ય આરોપી ફરાર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment