Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળમાં આવતીકાલે વીજ પુરવઠો ખોરવાશે:11 KV ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ થશે

    13 hours ago

    વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરી દ્વારા ગુરુવાર, 07 મે 2026 ના રોજ સવારે 7:30 થી બપોરે 1:00 વાગ્યા સુધી વીજ પુરવઠો બંધ રાખવામાં આવશે. 11 કેવી ગોકુલનગર ફીડરમાં પ્રી-મોન્સૂન મેન્ટેનન્સ કામગીરીના કારણે આ નિર્ણય લેવાયો છે. આ વીજ કાપ હુડકો સોસાયટી, મોચી નગર, સાંઈ બાબા મંદિર પાછળ, ડારી રોડ, માનવ રેસિડેન્સી, ગોકુલનગર, રામદેવ નગર અને જૂની ITI સહિતના વિસ્તારોને અસર કરશે. સમારકામ પૂર્ણ થયા બાદ કોઈપણ પ્રકારની પૂર્વ સૂચના વિના વીજ પુરવઠો ફરીથી શરૂ કરી દેવામાં આવશે. તમામ વીજ ગ્રાહકોને આ અંગે નોંધ લેવા વિનંતી કરવામાં આવી છે. વેરાવળ શહેર પેટા વિભાગીય કચેરીના ઇમરજન્સી ફોલ્ટ સેન્ટર નંબર 96876 33787 અને 02876 22210 છે. વીજ અકસ્માતનું જોખમ ઘટાડવા માટે વીજ સ્થાપન પર યોગ્ય ક્ષમતાની ELCB લગાવવી જરૂરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરતમાં ખોડલધામ મંદિર, શૈક્ષણિક-આરોગ્ય સંકુલનું નિર્માણ થશે:અંત્રોલીમાં 40 વીઘા જમીન સંપાદિત, આસો નવરાત્રિએ ભૂમિપૂજનની ટ્રસ્ટના ચેરમેન નરેશ પટેલની જાહેરાત
    Next Article
    સુરેન્દ્રનગર ધો.10નું પરિણામ 92.85% જાહેર:ગત વર્ષની સરખામણીમાં 1.74 ટકાનો વધારો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment