Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સૌથી વધુ વોર્ડ નં.11માં નાટોના મતો:શહેરમાં 4,064 મતદારોને એક પણ ઉમેદવાર ન ગમ્યા

    2 days ago

    જામનગર મહાનગરપાલિકાની ચૂંટણીમાં 4064 લોકોએ કોઈપણ ઉમેદવારને પસંદ ન કરીને નાટોને મત આપ્યો હતો. જેમાં સૌથી વધુ વોર્ડ નં.11માં અને સૌથી મોટા વોર્ડ નં.6માં નાટોના મતો નોંધાયા હતા. મનપાની યોજાયેલી ચૂંટણીમાં વોર્ડ નં. 1માં 343, વોર્ડ નં. 2માં 248, વોર્ડ નં. 3માં 195, વોર્ડ નં. 4માં 181, વોર્ડ નંબર 5માં 278, વોર્ડ નંબર 6માં 144, વોર્ડ નંબર 7માં 256, વોર્ડ નંબર 8માં 292, વોર્ડ નંબર 9માં 223, વોર્ડ નંબર 10માં 279, વોર્ડ નંબર 11માં 373, વોર્ડ નંબર 12માં 213, વોર્ડ નંબર 13માં 235, વોર્ડ નંબર 14માં 252, વોર્ડ નંબર 15માં 335 અને વોર્ડ નંબર 16માં 217 નોટા પર મત નોંધાયા છે.આ આંકડાઓ મુજબ સૌથી વધુ મત વોર્ડ નંબર 11માં 373 નોંધાયા છે, જ્યારે સૌથી ઓછા મત વોર્ડ નંબર 6 માં 144 નોંધાયા છે.
    Click here to Read More
    Previous Article
    5.50 તોલાના સોનાના દાગીનાની ચોરી:પોરબંદરમાં વાઘેશ્વરી પ્લોટમાં એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફ્લોર પર મકાનમાં તસ્કર ત્રાટક્યા
    Next Article
    આયોજન:મનપામાં ઐતિહાસિક જીત બાદ ભાજપની આભારસભા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment