Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દ્વારકામાં ફૂડ સેફ્ટી વિભાગની કાર્યવાહી:11 ખાદ્ય પેઢીઓની તપાસ, 21 કિલો અયોગ્ય તેલ અને વાસી ખાદ્ય સામગ્રીનો નાશ

    11 hours ago

    જામનગરના ખોરાક અને ઔષધ નિયમન તંત્રે દ્વારકા શહેરમાં ફૂડ સેફ્ટી ઓન વ્હીલ્સ (FSW) દ્વારા 11 ખાદ્ય પેઢીઓની તપાસ કરી હતી. આ કાર્યવાહી દરમિયાન, આશરે 21 કિલો અયોગ્ય રસોઈ તેલ અને વાસી ખાદ્ય સામગ્રીનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. તપાસ દરમિયાન, રસોઈના તેલની ગુણવત્તા ચકાસવા માટે 9 TPC ટેસ્ટ કરવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા રસોડાની સ્વચ્છતા, ખાદ્ય સામગ્રીની ગુણવત્તા અને વારંવાર ઉપયોગમાં લેવાતા તેલની પણ ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી. યાત્રાધામ દ્વારકામાં નાગરિકો અને યાત્રિકોને સ્વચ્છ અને ગુણવત્તાયુક્ત ભોજન મળી રહે તે સુનિશ્ચિત કરવાના હેતુથી આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    દુષ્કર્મ કેસમાં આરોપીને 20 વર્ષની કેદ:14 વર્ષની સગીરાને લગ્નની લાલચ આપી દમણ લઈ ગયો હતો, હોટલમાં વારંવાર દુષ્કર્મ આચર્યું
    Next Article
    પ્રભાસ પાટણમાં ખંડણી અને ધમકીના ગુનામાં 3 આરોપીઓ ઝડપાયા:પ્રેમજાળમાં ફસાવી દુષ્નીકર્મ ધમકી આપી ખંડણી ઉઘરાવના ગુનામાં મહિલા સહિત 3 આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment