Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છેતરપિંડી:અડવાણા ગામના યુવાન સાથે ધ્રોલના શખ્સે રૂ.10.73 લાખની ઠગાઈ કરી

    4 days ago

    જામનગરમાં ધ્રોલ ગામે રહેતો જીવન દેવજી ચાવડા નામના આરોપીએ પોરબંદરના અડવાણા ગામના લીલા વસ્તાભાઈ કારાવદરા નામના યુવાનના રાજશાખા રોડવેજ નામની ટ્રેડીંગની ઓફિસ મારફત ફ્લાઈસની ટ્રક નંગ 53, જેની ટ્રાન્સપોટેશન સહીતની ફ્લાઈસની કિ.રૂ. 33.68 લાખની મંગાવી હતી અને પ્રથમ ટ્રકના પુરા રૂપીયાની ચુકવણી કરી, યુવાન સાથે વિશ્વાસ કેળવી અને વિશ્વાસ ટકાવવા માટે કટકે કટકે રૂ. 22.95 લાખની ચુકવણી કરી હતી અને બાકીના નિકળતા રૂ.10.73 લાખ જેટલી રકમની આરોપીએ ચુકવણી કરી ન હતી અને યુવાન સાથે ઠગાઈ કરી હતી. આરોપીએ યુવાનને ફોન પર ભુંડી ગાળો આપી, જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી અને યુવાનને એટ્રોસીટીના કેસમાં ફસાવી દેવાની કે પોતાના પરીવાર સાથે આત્મહત્યા કરવાની કૌશિષ કરીને યુવાનને ફસાવી દેવાની ધમકીઓ આપી હતી. આ બાબતે યુવાને ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપી જીવન દેવજી ચાવડા સામે ગુન્હો નોંધી આગળની કાર્યવાહી બગવદર પોલીસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર એક્સક્લુસિવ‎:સાયબરફ્રોડ : મહારાષ્ટ્રના CSP સેન્ટરમાંથી વગર અંગુઠે કુતિયાણા પંથકના 50થી વધુ ખેડૂતોના ખાતા સાફ થયા
    Next Article
    બેઠક:સુરક્ષા વ્યવસ્થા, નિયંત્રણના આયોજન,વીજળી, શુદ્ધ પીવાનું પાણી, આરોગ્યલક્ષી સેવાઓ અંગે ચર્ચા કરાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment