Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દમણમાં બ્લાઇન્ડ મર્ડરનો ભેદ ઉકેલાયો:દારૂના ઝઘડામાં બારમાંથી નીકળી અકરમને પતાવી દીધો, 1000થી વધુ CCTV ફૂટેજ તપાસી 2 આરોપી ઝડપ્યા, એક ફરાર

    1 week ago

    દમણ પોલીસે બ્લાઇન્ડ મર્ડર કેસનો ભેદ ઉકેલી બે આરોપીઓની ધરપકડ કરી છે. 14 સપ્ટેમ્બર, 2026ના રોજ કચીગામના દેસાઈવાડમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળ્યો હતો. મૃતક અને આરોપીઓ પાસે મોબાઈલ ન હોવાથી ઓળખ મુશ્કેલ હતી. પોલીસે 1000થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા. મૃતકની ઓળખ સુરતના સૈયદ અકરમ અલી (ઉં.37) તરીકે થઈ. CCTV ફૂટેજમાં મૃતક એક બારમાંથી નીકળતો અને તેની પાછળ ત્રણ શખ્સો જતા દેખાયા. સર્વેલન્સ દ્વારા 28 સપ્ટેમ્બરે સુરતથી શૈલેષ રાકેશ સોની (ઉં.23) અને શની રામ સજીવન (ઉં.24) ને પકડ્યા. પૂછપરછમાં સામે આવ્યું કે દારૂ પીધા બાદ બોલાચાલી થતા લાકડાના ડંડાથી હુમલો કરાયો, જેમાં અકરમ અલીનું મોત થયું. બંને આરોપીઓને 3 ઓક્ટોબર, 2026 સુધીના પોલીસ રિમાન્ડ મળ્યા છે. ત્રીજો આરોપી આનંદ પાંડે ફરાર છે.
    Click here to Read More
    Previous Article
    ભારતીય પાઇલટે વિમાનને ક્રેશ થતા બચાવ્યું:છરીથી હુમલો કરી રહેલા કો-પાઇલટ સામે લડ્યો, ઇઝરાઇલ જઈ રહેલી ફ્લાઇટનું સાઉદીમાં ઇમરજન્સી લેન્ડિંગ
    Next Article
    અરવલ્લીમાં નેશનલ ચિલ્ડ્રન સાયન્સ પરિષદની સ્પર્ધા યોજાઈ:10 બાળ વૈજ્ઞાનિક પ્રોજેક્ટ રાજ્ય કક્ષાએ જિલ્લાનું પ્રતિનિધિત્વ કરશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment