Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'આઈટેલ ઝેનો 100' સ્માર્ટફોન લોન્ચ:ઊંચાઈથી પડશે તો પણ ફોન તૂટશે નહીં, નેટવર્ક વિના કોલ કરી શકાશે; કિંમત ₹6,866થી શરૂ

    4 days ago

    ટેક બ્રાન્ડ 'આઈટેલ'એ ભારતીય બજારમાં પોતાનો નવો લો-બજેટ ફોન 'આઈટેલ ઝેનો 100' લોન્ચ કર્યો છે. ફોનમાં સૌથી ખાસ તેની મજબૂતી અને પ્રીમિયમ લુક છે. કંપનીનો દાવો છે કે, મિલિટરી-ગ્રેડ ફોન 1.2 મીટરની ઊંચાઈથી પડવા છતાં પણ સુરક્ષિત રહેશે. તેનાથી નેટવર્ક વગર પણ કોલ કરી શકાશે. બેટરી અને કિંમત કંપનીએ તેમાં 5000mAh બેટરી આપી છે. આઈટેલ ઝેનો 100 ને ભારતમાં 2 વેરિઅન્ટમાં રજૂ કરવામાં આવ્યો છે. તેના 3GB રેમ અને 64GB સ્ટોરેજવાળા બેઝ વેરિઅન્ટની કિંમત ₹6,866 રાખવામાં આવી છે. જ્યારે, તેનું બીજું વેરિઅન્ટ 4GB રેમ અને 64GB સ્ટોરેજ સાથે આવે છે, જેની કિંમત ₹7,285 છે. ડિઝાઇન: મિલિટરી-ગ્રેડ સર્ટિફિકેશન અને વનપ્લસ જેવો લુક આઇટેલ ઝેનો 100: સ્પેસિફિકેશન
    Click here to Read More
    Previous Article
    પાતળા હોવા છતાં પેટ બહાર નીકળી ગયું છે?:હળવાશથી લેશો તો ફેટી લિવરના ભરડામાં આવી જશો, 9 ખોટી આદતોને સુધારવા 8 ટિપ્સ અપનાવો
    Next Article
    64% બિઝનેસ લીડર્સ AIને પૂછીને કર્મચારીને છૂટા કરે છે!:46% લોકોને ભાગીદાર કરતા ચેટબોટ્સ પર વધારે વિશ્વાસ, માનવીય બુદ્ધિ પર જોખમ

    Related Utility Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment