Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીની દિત્યા ચનિયારા ખેલ મહાકુંભમાં જિલ્લા ચેમ્પિયન બની:100 મીટર ફ્રી સ્ટાઈલમાં ગોલ્ડ મેડલ જીતી, રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પસંદગી થઈ

    7 hours ago

    ખેલ મહાકુંભ-2026ની સ્વિમિંગ સ્પર્ધામાં મોરબીની દિત્યા ચનિયારાએ ગોલ્ડ મેડલ જીતી મોરબીનું નામ રોશન કર્યું છે. તે શિશુ મંદિરની વિદ્યાર્થિની છે. દિત્યાએ 100 મીટર ફ્રી સ્ટાઈલ સ્પર્ધામાં 2 મિનિટ 41 સેકન્ડમાં રેસ પૂરી કરી પહેલું સ્થાન મેળવ્યું. આ સાથે તે જિલ્લા ચેમ્પિયન બની. જિલ્લા કક્ષાના સારા દેખાવને કારણે દિત્યાની રાજ્યકક્ષાની સ્વિમિંગ ચેમ્પિયનશિપ માટે પસંદગી થઈ છે. આ સિદ્ધિથી પરિવાર અને શાળા ખુશ છે. દિત્યા શિશુ મંદિરમાં ભણે છે અને એરાવત ક્લબમાં સ્વિમિંગની તાલીમ લે છે. તેની મહેનત અને રમત પ્રત્યેના સમર્પણને કારણે તેણે આ મેડલ મેળવ્યો. દિત્યાની આ સફળતા બીજા બાળકો માટે પ્રેરણા બની છે. રાજ્યકક્ષાની સ્પર્ધામાં પણ તે મોરબી જિલ્લાનું નામ રોશન કરે તેવી શુભેચ્છાઓ અપાઈ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરની ધ હેરિટેજ સ્કૂલને કલા મહાકુંભમાં બેવડી સફળતા:સુગમ સંગીત અને સમૂહગીત સ્પર્ધામાં પ્રથમ ક્રમ મેળવી નામ રોશન કર્યું
    Next Article
    Saurav Das-Ashutosh Ranka की गिरफ्तारी पर Abhijeet Dipke फिर भड़के | 16 October March | Delhi Police

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment