Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓ અચોક્કસ મુદ્દતની હડતાળ પર:સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા, રાજકોટમાં આવક-જાતિનાં દાખલા સહિતનાં કામો અટક્યા

    6 days ago

    ગુજરાત રાજ્ય મહેસૂલી કર્મચારી મહામંડળ દ્વારા પોતાના પડતર પ્રશ્નો અને સેવા વિષયક માંગણીઓના યોગ્ય ઉકેલ માટે આંદોલનના મંડાણ કરવામાં આવ્યા છે. માસ સી.એલ.ના વિરોધ પ્રદર્શન બાદ પણ સરકાર તરફથી કોઈ સકારાત્મક પ્રતિસાદ ન મળતા આજથી સમગ્ર રાજ્યના રેવન્યુ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાળ પર ઉતરી ગયા છે. આ હડતાળના કારણે સરકારી કચેરીઓમાં આવક, જાતિના દાખલા, વિધવા સહાય જેવી જનહિતની કામગીરીઓ પૂરી રીતે ઠપ થઈ ગઈ છે. 10 હજારથી વધુ મહેસૂલી કર્મચારીઓએ કામ બંધ કરતા સુરતમાં PG એડમિશનના છેલ્લા દિવસે વિદ્યાર્થીઓ અટવાયા હતા તો રાજકોટ, વડોદરા અને ગાંધીનગર સહિતના શહેરોમાં અરજદારો ભારે પરેશાન જોવા મળી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    'ધ ઇસ્કોન બ્રિજ'નું ટીઝર ને 'ચોર નંબર 1'નું ટ્રેલર રિલીઝ:એક ફિલ્મની પેરાનોર્મલ એક્ટિવિટી દર્શકોને ડરાવશે તો બીજી ફિલ્મ પેટ પકડીને હસાવશે
    Next Article
    મહાનગરપાલિકાના વોર્ડ નં. 1 ના સરગવાડા ગામે હાલાકી:સરગવાડા ગામે કરોડોના વિકાસના દાવા પોકળ, સ્થાનિકો એ કહ્યું ગટરનું કામ શરૂ થયું ત્યારથી બેહદ ખરાબ રસ્તા અને પાયાની સુવિધાઓના અભાવે જનતા હેરાન

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment