Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાષ્ટ્રપતિ ભવનની બહાર પ્રિયંકાની પોલીસ સાથે દલીલ:રસ્તા પર બેઠાં; 10 વિપક્ષી સાંસદો રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા, CECના રાજીનામાની માંગ કરી

    2 days ago

    INDIA બ્લોકના 10 સાંસદોનું પ્રતિનિધિમંડળ શુક્રવાર રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને મળ્યું. તેમણે મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમરના રાજીનામાની માંગ કરી. આ દરમિયાન પ્રિયંકાની સુરક્ષાકર્મીઓ સાથે દલીલ થઈ. તેઓ બાકીના સાંસદો સાથે વિજય ચોક પર રસ્તા પર બેસી ગયાં. વિપક્ષી સાંસદોએ સંસદના સેન્ટ્રલ હોલમાં લગભગ 30 મિનિટ સુધી બેઠક કરી. મમતા બેનર્જી પહેલીવાર જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ચાલી રહેલા વિરોધ પ્રદર્શનમાં સામેલ થયાં. વિપક્ષી સાંસદોએ છેલ્લા 4 દિવસમાં જ્ઞાનેશ કુમાર વિરુદ્ધ ત્રીજી માર્ચ કાઢી છે. આ પહેલાં 6 ઑક્ટોબરે સેવ ડેમોક્રસી માર્ચ કાઢવામાં આવી હતી. ત્યારબાદ 7 માર્ચે જંતર-મંતર પર પ્રદર્શન કરવા ગયા હતા. રસ્તામાં જ તેમને રોકી દેવામાં આવ્યા હતા. 8 ઑક્ટોબરે કનૉટ પ્લેસથી રાજઘાટ સુધી માર્ચ કાઢવામાં આવી હતી. વિપક્ષના વિરોધ પ્રદર્શનની પળેપળની અપડેટ્સ માટે નીચે બ્લોગ વાંચો…
    Click here to Read More
    Previous Article
    વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો સૌથી મોટો T20 સ્કોર:250 રનનો ટાર્ગેટ આપ્યો, સંજુએ 82 રન બનાવ્યા, તિલકની છેલ્લી ઓવરમાં સતત ત્રણ સિક્સર
    Next Article
    દમણના ટાઈડલ આઇસ્લેટ પર ચાર યુવકો ફસાયા:ઓટ સમયે બેટ પર ગયા, ભરતી આવતાં ઘેરાયા; એક નશાની હાલતમાં જાતે કિનારે પહોંચ્યો, ત્રણનું હોડીથી રેસ્ક્યૂ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment