Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો સૌથી મોટો T20 સ્કોર:250 રનનો ટાર્ગેટ આપ્યો, સંજુએ 82 રન બનાવ્યા, તિલકની છેલ્લી ઓવરમાં સતત ત્રણ સિક્સર

    2 days ago

    ભારતે બીજી T20માં વેસ્ટ ઇન્ડીઝને 250 રનનો ટાર્ગેટ આપ્યો છે. આ વેસ્ટ ઇન્ડીઝ સામે ભારતનો સૌથી મોટો સ્કોર પણ છે. આ પહેલા 2016માં ભારતે 244/4નો સ્કોર બનાવ્યો હતો. ભારતે પહેલી બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ પર 249 રન બનાવ્યા. સંજુ સેમસને 41 બોલમાં 82 રન બનાવ્યા. ઈશાન કિશને 43 રનની ઇનિંગ રમી. તિલક વર્મા 44 રન બનાવીને અણનમ રહ્યો. તેણે છેલ્લી ઓવરમાં સતત 3 સિક્સર ફટકારી. કેપ્ટન શ્રેયસ અય્યરે 40 રન બનાવ્યા. 5 મેચની સિરીઝમાં ભારત 1-0થી આગળ છે. ટીમે પહેલો મુકાબલો 8 વિકેટથી જીત્યો હતો.
    Click here to Read More
    Previous Article
    "Rogue": US Sanctions World Court Hours After Ex-Judge Wins Peace Nobel
    Next Article
    રાષ્ટ્રપતિ ભવનની બહાર પ્રિયંકાની પોલીસ સાથે દલીલ:રસ્તા પર બેઠાં; 10 વિપક્ષી સાંસદો રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા, CECના રાજીનામાની માંગ કરી

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment