Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉના દલિતકાંડ: 10 વર્ષ બાદ ચૂકાદો:એટ્રોસિટી એક્ટ હેઠળ તમામ પાંચેય દોષિતને 5 વર્ષની સજા; પીડિત પરિવારમાં અસંતોષ- 'આ ન્યાય નહીં, અન્યાય છે'

    15 hours ago

    ગીર સોમનાથ જિલ્લાના મોટા સમઢિયાળા ગામે વર્ષ 2016માં દલિત યુવાનોને ગાયનું ચામડું ઉતારવા બાબતે જાહેરમાં અર્ધનગ્ન કરી બેરહેમીથી માર મારવાના ચકચારી 'ઉના કાંડ'માં 10 વર્ષ બાદ ન્યાયનો ચુકાદો આવ્યો છે. વેરાવળ સેશન્સ કોર્ટે આ કેસના મુખ્ય 5 આરોપી રમેશ જાદવ, રાકેશ જોશી, પ્રમોદ ગૌસ્વામી, નાગજી ડાયા અને બળવંત ગૌસ્વામીને પૂર્વનિયોજિત હુમલો અને અત્યાચાર ગુજારવા બદલ દોષિત ઠેરવ્યા છે, જેમને સજા સંભળાવવાનું શરૂ થઈ ગયું છે. જોકે, આ જ કેસમાં 4 પોલીસકર્મી સહિત અન્ય 37 આરોપીને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. ત્યારે લાંબી કાયદાકીય લડત બાદ આવેલા આ નિર્ણય સામે પીડિત પરિવારમાં અસંતોષ જોવા મળી રહ્યો છે. આ ચુકાદાથી અસંતુષ્ટ પીડિત પરિવાર વેરાવળ કોર્ટ ગયો નથી. ફરિયાદી અને પીડિત વશરામ સરવૈયાએ સ્પષ્ટ શબ્દોમાં કોર્ટના નિર્ણય પ્રત્યે અસંતોષ વ્યક્ત કરતા કહ્યું છે કે, આ ચુકાદો ન્યાય નહીં, પરંતુ અન્યાય સમાન છે. અમે ન્યાય માટે સુપ્રિમ કોર્ટ સુધી જઇશું ઉના કાંડ: દોષિતોને ફટકારાયેલી સજાની વિગત
    Click here to Read More
    Previous Article
    લોકસભામાં આજે જન વિશ્વાસ બિલ પાછું ખેંચાશે:વિપક્ષના 8 સાંસદોનું સસ્પેન્શન રદ થઈ શકે છે; પ્રિયંકાએ કહ્યું- ખૂબ ખુશી થઈ
    Next Article
    જામનગર હાઈવે પરથી બિયર ભરેલી બિનવારસી કાર ઝડપાઇ:પેટ્રોલ પંપ નજીક રેઢી પડેલી કારમાંથી 744 ટીન બિયર મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment