Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અરજદારો તા.10 જુલાઈ સુધી અરજી કરી શકશે‎:મોડાસામાં તા. 23મીએ જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ કાર્યક્રમ

    1 day ago

    અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જુલાઈ માસનો જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ 23 જુલાઇને ગુરુવારના રોજ સવારે 11:00 કલાકે કલેકટર કચેરી મોડાસામાં યોજવાનો નિર્ણય લીધો છે. પોતાની રજૂઆત કે પ્રશ્ન રજૂ કરવા ઈચ્છતા નાગરિકોએ તા. 10-07-2026ના બપોરે 2 વાગ્યા સુધીમાં અરજી રજૂ કરવાની રહેશે. અરજી કલેકટર કચેરી, અરવલ્લી ખાતે કામકાજના સમય દરમિયાન બે નકલમાં જરૂરી પુરાવા સાથે રજૂ કરવાની રહેશે. ઉપરાંત નાગરિકો https:// swagat.gujar at.gov.in/ વેબસાઈટ પર ઓનલાઈન પણ અરજી કરી શકશે. અરજીના મથાળે સ્પષ્ટ રીતે સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ માટેની અરજી લખવું ફરજિયાત છે. એક અરજીમાં માત્ર એક જ પ્રશ્ન રજૂ કરી શકાશે. કાર્યક્રમમાં કર્મચારીઓની નોકરી અંગેના પ્રશ્નો, કોર્ટમાં ચાલતા કેસો, ન્યાયિક અર્ધ-ન્યાયિક બાબતોને લગતા પ્રશ્નો સ્વીકારાશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ગાડીનો ચાલક અને અન્ય શખ્સ ફરાર‎:શામળાજીના નાપડાકંપા પાસેથી 4.73 લાખનો વિદેશી દારૂ જપ્ત
    Next Article
    અંતિમ 100 ફૂટમાં દબાણ યથાવત્ રહેતાં હાલાકી:સીટીએમ-ભાઈપુરા વચ્ચેના કરોડો રૂપિયાના રોડ પ્રોજેક્ટ પર 100 ફૂટનું ગ્રહણ,નાગરિકોને હાલાકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment