Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણા-ઉપવાસ આંદોલનનું આયોજન:10 ઓક્ટોબરે ન્યાય કોર્ટ બહાર ભાજપ સરકાર સામે વિરોધ પ્રદર્શન કરાશે

    4 days ago

    સુરેન્દ્રનગરમાં કોંગ્રેસ દ્વારા ધરણા અને ઉપવાસ આંદોલનનું આયોજન કરાયું છે. આ કાર્યક્રમ 10 ઓક્ટોબર, શનિવારે સાંજે 4 વાગ્યે ટાગોરબાગ નજીક ન્યાય કોર્ટની બહાર યોજાશે. આ આંદોલન કોંગ્રેસના જિલ્લા પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય નવસાદભાઈ સોલંકીના નેતૃત્વમાં થશે. કોંગ્રેસ ભાજપ સરકાર સામે વિવિધ જનપ્રશ્નોને લઈને વિરોધ નોંધાવશે. સુરેન્દ્રનગર, વઢવાણ, લીંબડી, પાટડી, દસાડા, જેનાબાદ, લખતર, મુળી સહિતના વિસ્તારોમાંથી કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો જોડાશે. આ કાર્યક્રમ અન્યાય સામેની લડતના ભાગરૂપે યોજાઈ રહ્યો છે. પક્ષના જણાવ્યા મુજબ, દિલ્હીના જંતર-મંતરની જેમ સુરેન્દ્રનગરમાં પણ વિરોધ પ્રદર્શન કરાશે. રાજકીય વર્તુળોમાં આ આંદોલનની ચર્ચા શરૂ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ભાવનગરના મોતીતળાવમાં જૂની અદાવતે યુવક પર હુમલો:બે શખ્સોએ સગાઈની બાબતે મનદુઃખ રાખી ઘરમાં ઘૂસી છરીના ઘા ઝીંક્યા; યુવકને હોસ્પિટલ ખસેડાયો
    Next Article
    પરિણીતાને લગ્નની લાલચ આપી શારીરિક સંબંધ બાંધ્યા:પતિથી છૂટાછેડા અપાવી તરછોડી દેનાર મહેન્દ્ર ઉર્ફે વિકી મકવાણા સામે ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment