Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી 10 લોકોનાં મોત:રાજસ્થાનમાં રસ્તાઓ પર પાણી ભરાયું, યુપી-છત્તીસગઢ સહિત 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    1 day ago

    દેશના ઘણા રાજ્યોમાં સતત વરસાદને કારણે જનજીવન પ્રભાવિત થયું છે. હવામાન વિભાગે સોમવારે યુપી, બિહાર અને છત્તીસગઢ સહિત 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ જાહેર કર્યું છે. ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં સતત વરસાદને કારણે ઘણી જગ્યાએ ભૂસ્ખલનનું જોખમ વધી ગયું છે. કેદારનાથ અને બદ્રીનાથ નજીકના ઘણા વિસ્તારોને ડેન્જર ઝોન જાહેર કરવામાં આવ્યા છે, જેના કારણે યાત્રાળુઓ અને સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રવિવારે બિહાર અને ઝારખંડમાં વીજળી પડવાથી 10 લોકોના મોત થયા. જ્યારે, રાજસ્થાનમાં ભારે વરસાદ બાદ અજમેર, જોધપુર અને બાડમેરના રસ્તાઓ પર પાણી ભરાઈ ગયું. સેટેલાઇટ મેપમાં જુઓ ચોમાસાના વાદળોની સ્થિતિ દેશભરમાંથી હવામાનની તસવીર
    Click here to Read More
    Previous Article
    NEET PG-એક જ શિફ્ટમાં પેપર, ઘરની નજીક સેન્ટર:પેપર લીકમાંથી બોધપાઠ- પેપર-NTAની ઓફિસની ચોવીસ કલાક સુરક્ષા; 7.5 કરોડનું ટેન્ડર બહાર પડ્યું
    Next Article
    આગની રમત, જીવ સટોસટીનો ખેલ:દશામાઁની આગમન યાત્રામાં ફાયર સ્ટંટ કરતો યુવાન આગમાં લપેટાયો, સદભાગ્યે આબાદ બચાવ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment