Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NEET PG-એક જ શિફ્ટમાં પેપર, ઘરની નજીક સેન્ટર:પેપર લીકમાંથી બોધપાઠ- પેપર-NTAની ઓફિસની ચોવીસ કલાક સુરક્ષા; 7.5 કરોડનું ટેન્ડર બહાર પડ્યું

    1 day ago

    કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે NEET PG 2026 પરીક્ષા માટે કેટલાક મોટા સુધારાની જાહેરાત કરી છે. આમાં પરીક્ષાર્થીઓની મુસાફરી અને પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ રોકવા માટે કડક પગલાં લેવામાં આવ્યા છે. આ વખતે પરીક્ષા 30 ઓગસ્ટે યોજાવાની છે. આ માટે 2.73 લાખ ઉમેદવારોએ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, જે ગયા વર્ષની સરખામણીમાં 12.5% વધુ છે. પરીક્ષા દેશભરના 340 શહેરોના લગભગ 1300 કેન્દ્રો પર યોજાશે. નેશનલ ટેસ્ટિંગ એજન્સી (NTA) એ NEET-UG 2026 પેપર લીકમાંથી બોધપાઠ લઈને પરીક્ષાના સમગ્ર ઇકોસિસ્ટમની સુરક્ષા મજબૂત કરવાનું શરૂ કરી દીધું છે. આ માટે 7.5 કરોડનું ટેન્ડર બહાર પાડ્યું છે. આમાં NTA મુખ્યાલય સહિત સંવેદનશીલ સ્થળોએ 24 કલાક સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ ટેન્ડર 25 જુલાઈએ બહાર પાડવામાં આવ્યું છે. 17 ઓગસ્ટે બોલીઓ ખોલવામાં આવશે. જે પણ એજન્સીની નિમણૂક થશે, તેને બે વર્ષનું કામ મળશે. આ બદલાવ: ફિંગર પ્રિન્ટ ન મળે તો આંખોની કીકી સ્કેન કરીને એન્ટ્રી મળશે
    Click here to Read More
    Previous Article
    'Meowland': Football Star Erling Haaland Reacts To His Viral Cat Lookalike
    Next Article
    બિહાર-ઝારખંડમાં વીજળી પડવાથી 10 લોકોનાં મોત:રાજસ્થાનમાં રસ્તાઓ પર પાણી ભરાયું, યુપી-છત્તીસગઢ સહિત 18 રાજ્યોમાં વરસાદનું એલર્ટ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment