Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પહેલીવાર જુઓ 10 હજાર વિજેતા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ:15 મનપા, 260 તા.પં., 34 જિ.પં. અને 84 નગરપાલિકામાં ક્યા ઉમેદવાર કેટલા મતે જીત્યા?

    9 hours ago

    સ્થાનિક સ્વરાજની 10,005 સીટની ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે. જેમાં 15 મનપા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે. આ પરિણામોમાં ભાજપનો ભવ્ય વિજય થયો છે. ભાજપે તમામ 15 મનપા પર પણ કબ્જો મેળવ્યો છે. 84 નગરપાલિકામાંથી 78 પર ભાજપ અને 6 કોંગ્રેસને મળી છે. 34માંથી 33 જિલ્લા પંચાયત પર સત્તા આવી છે. 260 તાલુકા પંચાયતમાંથી ભાજપને ફાળે 253 અને 7માં કોંગ્રેસ તથા આપને મળી છે. દિવ્ય ભાસ્કર તમને પાલિકા-પંચાયતની 10 હજાર સીટ પર જીત મેળવનારા તમામ ઉમેદવારોનું ફોટો તથા મળેલા મત સાથેનું લિસ્ટ આપી રહ્યું છે. આ લિસ્ટ જોવા માટે તમારી મનપા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના નામ પર ક્લિક કરો 15 મહાનગરપાલિકાના વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી 1.અમદાવાદ, 2.સુરત, 3.વડોદરા, 4.રાજકોટ, 5.ભાવનગર, 6.જામનગર, 7.મહેસાણા, 8.સુરેન્દ્રનગર, 9.મોરબી, 10.વાપી, 11.નવસારી, 12.આણંદ, 13.નડિયાદ, 14.પોરબંદર, 15.ગાંધીધામ 34 જિલ્લા પંચાયતના વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી 1.મહેસાણા, 2.પાટણ, 3.બનાસકાંઠા, 4.વાવ-થરાદ, 5.સાબરકાંઠા, 6.અરવલ્લી, 7.ગાંધીનગર, 8.અમદાવાદ, 9.આણંદ, 10.ખેડા, 11.મહિસાગર, 12.દાહોદ, 13.પંચમહાલ, 14.વડોદરા, 15.છોટા ઉદેપુર, 16.ભરુચ, 17.નર્મદા, 18.સુરત, 19.તાપી, 20.વલસાડ, 21.નવસારી, 22.ડાંગ, 23.રાજકોટ, 24.જામનગર, 25.જૂનાગઢ, 26.પોરબંદર, 27.ગીર સોમનાથ, 28.દેવભૂમિ દ્વારકા, 29.અમરેલી, 30.સુરેન્દ્રનગર, 31.મોરબી, 32.બોટાદ , 33.ભાવનગર, 34.કચ્છ 84 નગરપાલિકાના વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી 1.મોડાસા, 2.બાયડ, 3.પાટણ, 4.સિદ્ધપુર, 5.પાલનપુર, 6.ડીસા, 7.ધાનેરા, 8.કડી, 9.ઉંઝા, 10.વિસનગર, 11.વિજાપુર, 12.બેચરાજી, 13.થરાદ, 14.ભાભર, 15.હિંમતનગર, 16.ઈડર, 17.વડાલી, 18.બારેજા, 19.વિરમગામ, 20.ધોળકા, 21.ઉમરેઠ, 22.બોરસદ, 23.પેટલાદ, 24.સોજીત્રા, 25.ખંભાત, 26.તારાપુર, 27.અંકલેશ્વર, 28.જંબુસર, 29.આમોદ, 30.ડભોઈ, 31.બોડેલી, 32.દાહોદ, 33.દહેગામ, 34.કલોલ, 35.કઠલાલ, 36.કપડવંજ, 37.ઠાસરા, 38.કણજરી, 39.રાજપીપળા, 40.ગોધરા, 41.શહેરા, 42.ભરુચ, 43.વાઘોડિયા, 44.પાદરા, 45.સાવલી, 46.ગણદેવી, 47.બારડોલી, 48.કડોદરા, 49.માંડવી, 50.તરસાડી, 51.વ્યારા, 52.ઉમરગામ, 53.અમરેલી, 54.બાબરા, 55.બગસરા, 56.દામનગર, 57.ધારી, 58.સાવરકુંડલા, 59.મહુવા, 60.પાલીતાણા, 61.વલ્લભીપુર, 62.ખંભાળિયા, 63.જામરાવલ, 64.બોટાદ, 65.બરવાળા, 66.વેરાવળ, 67.તાલાલા, 68.સુત્રાપાડા, 69.ઉના, 70.સિક્કા, 71.કેશોદ, 72.ભુજ, 73.અંજાર, 74.માંડવી, 75.મુંદ્રા-બારોઈ, 76.નખત્રાણા, 77.ટંકારા, 78.વાંકાનેર, 79.માળિયા, 80.ગોંડલ, 81.લીંબડી, 82.ચોટીલા, 83.પાટડી, 84.ધ્રાંગધ્રા 260 તાલુકા પંચાયતના વિજેતા ઉમેદવારોની ફોટો સાથેની યાદી 1. ઉત્તર ગુજરાતની તાલુકા પંચાયત 1.ભિલોડા, 2.ધનસુરા, 3.બાયડ, 4.મેઘરજ, 5.માલપુર, 6.મોડાસા, 7.શામળાજી, 8.સાઠંબા, 9.પાટણ તા પં, 10.ચાણસ્મા, 11.હારીજ, 12.સમી, 13.સાંતલપુર, 14.સરસ્વતી, 15.શંખેશ્વર, 16.સિદ્ધપુર, 17.રાધનપુર, 18.ઓગડ, 19.હડાદ, 20.કાંકરેજ, 21.ધાનેરા, 22.દાંતા, 23.ડીસા, 24.વડગામ, 25.દાંતીવાડા, 26.અમીરગઢ, 27.પાલનપુર, 28.ઉંઝા, 29.વિજાપુર, 30.વડનગર, 31.જોટાણા, 32.વિસનગર, 33.સતલાસણા, 34.બેચરાજી, 35.ખેરાલુ, 36.કડી, 37.મહેસાણા તા પં, 38.રાહ, 39.ધરણીધર, 40.વાવ, 41.થરાદ, 42.ભાભર, 43.દિયોદર, 44.લાખણી, 45.સુઈગામ, 46.પોશીના, 47.વિજયનગર, 48.હિંમતનગર, 49.પ્રાંતિજ, 50.ખેડબ્રહ્મા, 51.ઈડર, 52.વડાલી, 53.તલોદ 2. મધ્ય ગુજરાતની તાલુકા પંચાયત 54.દસક્રોઈ, 55.સાણંદ, 56.બાવળા, 57.ધોળકા, 58.વિરમગામ, 59.માંડલ, 60.દેત્રોજ, 61.ધંધુકા, 62.ધોલેરા, 63.પેટલાદ, 64.સોજીત્રા, 65.ખંભાત, 66.તારાપુર, 67.ઉમરેઠ, 68.આણંદ તા.પં, 69.આંકલાવ, 70.બોરસદ, 71.ભરૂચ તા.પં, 72.જંબુસર, 73.નેત્રંગ, 74.વાગરા, 75.અંકલેશ્વર, 76.હાંસોટ, 77.આમોદ, 78.વાલીયા, 79.ઝઘડીયા, 80.નસવાડી, 81.કવાંટ, 82.બોડેલી, 83.જેતપુરપાવી, 84.છોટા ઉદેપુર તા પં, 85.સંખેડા, 86.કદવાલ, 87.ગરબાડા, 88.ફતેપુરા, 89.દેવગઢબારીયા, 90.સિંગવડ, 91.ઝાલોદ, 92.સંજેલી, 93.દાહોદ, 94.ધાનપુર, 95.લીમખેડા, 96.ગુરુ ગોવિંદ લીમડી, 97.સુખસર, 98.કલોલ, 99.દહેગામ, 100.માણસા, 101.ઠાસરા, 102.મહેમદાવાદ, 103.માતર, 104.ખેડા તા પં, 105.વસો, 106.મહુધા, 107.ગળતેશ્વર, 108.નડિયાદ, 109.ફાગવેલ, 110.લુણાવાડા, 111.ખાનપુર, 112.બાલાસિનોર, 113.વિરપુર(મહીસાગર), 114.સંતરામપુર, 115.કડાણા, 116.ગોધર, 117.કોઠંબા, 118.નાંદોદ, 119.ગરુડેશ્વર, 120.ડેડીયાપાડા, 121.સાગબારા, 122.તિલકવાડા, 123.ચીકદા, 124.ઘોઘંબા, 125.શહેરા, 126.કાલોલ, 127.હાલોલ, 128.ગોધરા, 129.મોરવાહડફ, 130.જાંબુઘોડા, 131.વડોદરા ગ્રામ્ય, 132.ડભોઈ, 133.ડેસર, 134.કરજણ, 135.પાદરા, 136.શિનોર, 137.વાઘોડિયા, 138.સાવલી 3. દક્ષિણ ગુજરાતની તાલુકા પંચાયત 139.વઘઈ, 140.આહવા, 141.સુબીર, 142.જલાલપોર, 143.નવસારી, 144.ચીખલી, 145.ખેરગામ, 146.ગણદેવી, 147.વાંસદા, 148.કામરેજ, 149.બારડોલી, 150.ઉમરપાડા, 151.ઓલપાડ, 152.માંડવી(સુરત), 153.માંગરોળ, 154.મહુવા, 155.ચોર્યાસી, 156.પલસાણા, 157.અરેઠ, 158.અંબિકા, 159.કુકરમુંડા, 160.નિઝર, 161.ઉચ્છલ, 162.વ્યારા, 163.ડોલવણ, 164.સોનગઢ, 165.વાલોડ, 166.ઉકાઈ, 167.ઉમરગામ, 168.ધરમપુર, 169.પારડી, 170.કપરાડા, 171.વલસાડ, 172.નાના પોંઢા 4. સૌરાષ્ટ્ર - કચ્છની તાલુકા પંચાયત 173.અમરેલી, 174.લીલીયા, 175.લાઠી, 176.બાબરા, 177.કુંકાવાવ વડીયા, 178.બગસરા, 179.ધારી, 180.ખાંભા, 181.રાજુલા, 182.જાફરાબાદ, 183.સાવરકુંડલા, 184.શિહોર, 185.જેસર, 186.વલ્લભીપુર, 187.પાલીતાણા, 188.ગારિયાધાર, 189.ભાવનગર ગ્રામ્ય, 190.મહુવા, 191.ઘોઘા, 192.ઉમરાળા, 193.તળાજા, 194.રાણપુર, 195.બોટાદ, 196.ગઢડા, 197.બરવાળા, 198.ખંભાળીયા, 199.કલ્યાણપુર, 200.ભાણવડ, 201.દ્વારકા, 202.વેરાવળ, 203.ગીર ગઢડા, 204.તાલાલા, 205.કોડીનાર, 206.ઉના, 207.સુત્રાપાડા, 208.ધ્રોલ, 209.જોડીયા, 210.જામજોધપુર, 211.જામનગર, 212.લાલપુર, 213.કાલાવડ, 214.ભેંસાણ, 215.વિસાવદર, 216.વંથલી, 217.માંગરોળ, 218.જુનાગઢ, 219.કેશોદ, 220.મેંદરડા, 221.માળીયા હાટીના, 222.માણાવદર, 223.અબડાસા, 224.અંજાર, 225.ભચાઉ, 226.માંડવી (કચ્છ), 227.મુંદ્રા, 228.લખપત, 229.રાપર, 230.ભુજ, 231.નખત્રાણા, 232.મોરબી, 233.માળિયા મિયાણા, 234.ટંકારા, 235.વાંકાનેર, 236.હળવદ, 237.પોરબંદર, 238.કુતિયાણા, 239.રાણાવાવ, 240.જામકંડોરણા, 241.વિંછીયા, 242.પડધરી, 243.લોધિકા, 244.જેતપુર, 245.ધોરાજી, 246.રાજકોટ, 247.ઉપલેટા, 248.જસદણ, 249.કોટડાસાંગાણી, 250.ગોંડલ, 251.સાયલા, 252.થાનગઢ, 253.ધ્રાંગધ્રા, 254.ચોટીલા, 255.મુળી, 256.વઢવાણ, 257.લખતર, 258.દસાડા, 259.લીંબડી, 260.ચુડા
    Click here to Read More
    Previous Article
    જટાધારીને ઘેરીને માર્યો, બે કટકે ગાળો:બા-બેન ભેટ્યાં, સ્ટાર ઉમેદવારોને ધકધક થયું; મતગણતરીનો હાઇવોલ્ટેજ ડ્રામા, જુઓ VIDEO
    Next Article
    મમતાના ઘરમાં સુવેન્દુની 'નંદીગ્રામ'વાળી ઘેરાબંધી:દીદીનો સ્ટ્રીટ ફાઇટર જેવો જૂનો અંદાજ, લોકો બોલ્યા- દાદાનો રસ્તો મુશ્કેલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment