Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ધો.10-12ના વિદ્યાર્થીઓ માટે GSEBની હેલ્પલાઇન શરૂ:3થી 20 જૂન સુધી નિષ્ણાત માર્ગદર્શન,પૂરક પરીક્ષા માટે વિદ્યાર્થીઓ,વાલીઓ અને શાળાઓને મળશે ટેલિફોનિક સહાય

    9 hours ago

    ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ (GSEB) દ્વારા 11 જૂન થી 20 જૂન, 2026 દરમિયાન યોજાનાર ધોરણ 10 અને ધોરણ 12ની પૂરક પરીક્ષાને અનુલક્ષીને વિદ્યાર્થીઓ, વાલીઓ તેમજ શાળાઓને માર્ગદર્શન અને માહિતી આપવા માટે વિશેષ ટોલ ફ્રી હેલ્પલાઇન શરૂ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ અને વાલીઓને માર્ગદર્શન અપાશે આ હેલ્પલાઇન 3 જૂન 2026થી 20 જૂન 2026 સુધી ચાલુ રહેશે. હેલ્પલાઇનમાં એક્સપર્ટ કાઉન્સેલર અને સાઇકોલોજિસ્ટ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓને જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. બોર્ડે રાજ્યના તમામ વિદ્યાર્થીઓ, વાલીઓ અને શાળાઓને આ સુવિધાનો લાભ લેવા અપીલ કરી છે. હેલ્પલાઇનની વિગતો બોર્ડના સચિવ આર.આર. વ્યાસના હસ્તાક્ષર સાથે જાહેર કરાયેલી આ યાદીમાં જણાવાયું છે કે પૂરક પરીક્ષામાં વિદ્યાર્થીઓને યોગ્ય માર્ગદર્શન અને માનસિક સહાય ઉપલબ્ધ થાય તે હેતુથી આ વ્યવસ્થા કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    એન્કાઉન્ટરમાં ઠાર કરાયેલા અસદના ઘર પર બુલડોઝર ફરી વળશે:તંત્રએ નોટિસ લગાવી, અડધી રાત્રે મૃતદેહને ગાઝિયાબાદમાં દફનાવવામાં આવ્યો; ત્રણ આરોપીઓની ધરપકડ
    Next Article
    વલસાડમાં IPL મેચ પર ઓનલાઇન સટ્ટો રમતો યુવક ઝડપાયો:SOGએ બાતમીને આધારે ₹53 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો, ID આપનાર ભીલાડનો શાહરૂખ ખાન વોન્ટેડ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment