Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કદવાલ હાઈસ્કૂલમાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ:સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કબડ્ડી સ્પર્ધા યોજાઈ, 10-12 શાળાઓએ ભાગ લીધો

    1 day ago

    છોટાઉદેપુર જિલ્લાના કદવાલ તાલુકામાં તાલુકા કક્ષાના ખેલ મહાકુંભનો પ્રારંભ થયો. સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા કદવાલ હાઈસ્કૂલ ખાતે કબડ્ડી સ્પર્ધા યોજાઈ, જેમાં 10-12 શાળાઓએ ભાગ લીધો. અંડર-14 ભાઈઓમાં પ્રથમ કંડા પ્રાથમિક શાળા, બીજો ભીખાપૂરા પ્રાથમિક શાળા અને ત્રીજો ખટાસ પ્રાથમિક શાળા રહ્યા. બહેનોમાં પ્રથમ કંડા પ્રાથમિક શાળા, બીજો ખટાશ પ્રાથમિક શાળા વિજેતા બન્યા. અંડર-17 ભાઈઓમાં પ્રથમ ભીખાપુરા હાઈસ્કુલ, બીજો તક્ષશિલા હાઈસ્કુલ અને ત્રીજો કદવાલ હાઈસ્કુલ રહ્યા. બહેનોમાં પ્રથમ ભીખાપુરા હાઈસ્કુલ, બીજો કદવાલ હાઈસ્કુલ વિજેતા બન્યા. ઓપન વિભાગમાં ભાઈઓમાં પ્રથમ ભીખાપૂરા, બીજો કદવાલ ગામ અને ત્રીજો ભીખાપુરા 2 ગામ વિજેતા જાહેર થયા. સ્પર્ધાનું સંચાલન કદવાલ હાઈસ્કૂલના પીટી ટીચર દિપકસિંહ પરમાર અને ભીખાપુરા હાઈસ્કૂલના પીટી ટીચર શાહ સાહેબે કર્યું.
    Click here to Read More
    Previous Article
    પાલીતાણા નજીક નેસડી ગામના પાટિયા પાસેથી દારૂ ભરેલી કાર પકડાઈ:અરવલ્લીનો શખ્સ 3.44 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયો
    Next Article
    ગાંધીનગર મનપા ચૂંટણી પહેલાં 3 મામલતદારોની બદલી:15 ઓક્ટોબર સુધી ચૂંટણી કામગીરીથી દૂર રહેશે, વિસાવદર, સાયલા અને ગાંધીનગરમાં નવી જવાબદારી સોંપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment