Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદમાં વાડીમાંથી જુગાર રમતા 10 ઝડપાયા:પોલીસે રૂ. 1.03 લાખ રોકડ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો

    17 घंटे पहले

    હળવદ પોલીસે ટાઉન વિસ્તારમાં આવેલી એક વાડીની ઓરડીમાં દરોડો પાડી જુગાર રમતા દસ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી કુલ રૂ. ૧,૦૩,૩૦૦/- રોકડા સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ સ્ટાફને મળેલી બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. જીતેન્દ્રસિંહ હિંમતસિંહ પરમારની વાડીમાં આ જુગારધામ ચાલતું હતું. ઝડપાયેલા દસ આરોપીઓમાં જીતેન્દ્રસિંહ પરમાર , લગધીરસિંહ ઝાલા, પ્રકાશ અદગામા, કાળુ કણઝરીયા, મહેશ થરેસા, અનિલ સનુરા, સુરેશ ભદ્રેશિયા, રાજુ કાંકરેચ, જેસીંગ ભુંભરીયા અને ઝાલા જાદવ નો સમાવેશ થાય છે.પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    મહીસાગર પ્રભારી મંત્રીએ વિકાસ કામોની સમીક્ષા કરી:વિકેન્દ્રિત જિલ્લા આયોજન મંડળની બેઠકમાં પ્રગતિની ચર્ચા, કામોમાં જીઓ-ટેગીંગ ફરજિયાત કરાયું
    Next Article
    નવા નક્કોર રોડ પર ભૂવો પડ્યો:કરોડોના ખર્ચે બનેલો નવો રોડ એક જ મહિનામાં બેસી ગયો, વગર વરસાદે મસમોટો ભુવો પડતાં તંત્રની પોલ ખૂલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment