Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સાળંગપુરમાં હનુમાન જયંતિ પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો:1 SP, DYSP, 4 PI, 10 PSI સહિત 220 જવાનો તૈનાત

    2 days ago

    સાળંગપુર સ્થિત કષ્ટભંજન હનુમાનજી મંદિરે હનુમાન જયંતિ મહોત્સવનો આજથી પ્રારંભ થયો છે. આવતીકાલે હનુમાન જયંતિના પવિત્ર અવસરે લાખો ભક્તો સાળંગપુર પહોંચે તેવી સંભાવના છે. ભક્તોની સંભવિત ભીડને ધ્યાનમાં રાખીને બોટાદ પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે. સુરક્ષા વ્યવસ્થા માટે એક SP, એક DYSP, ચાર PI, દસ PSI સહિત 100થી વધુ પોલીસકર્મીઓ અને 120 GRD તથા TRB જવાનો તૈનાત રહેશે. વાહન વ્યવહાર અને પાર્કિંગ વ્યવસ્થા સુગમ બનાવવા માટે 12 જેટલી અલગ-અલગ પાર્કિંગ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જ્યાં હજારો વાહનો પાર્ક કરી શકાશે. આ ઉપરાંત, સાળંગપુર આવતા ભક્તોને સરળ માર્ગદર્શન મળી રહે તે માટે બોટાદ પોલીસે સોશિયલ મીડિયા પર એક ખાસ મેપ પણ જાહેર કર્યો છે. પોલીસે ભક્તોને આ મેપનું પાલન કરવા અપીલ કરી છે. બોટાદ ડિવાયએસપી મહર્ષિ રાવલેઆપી માહિતી.
    Click here to Read More
    Previous Article
    નહેરુનગરમાં વૃદ્ધ પર પિતા-પુત્રનો સશસ્ત્ર હુમલો:મસ્જિદનું પાણી રોડ પર વહી જતાં બોલાચાલી કરી માર માર્યો, CCTV સામે આવ્યા
    Next Article
    સુરત મનપા ચૂંટણીને લઈ ભાજપના ગઢમાં સેન્સનો ધમધમાટ:અલ્પેશ કથીરિયાના પત્ની અને ધાર્મિક માલવીયાની દાવેદારીથી પાટીદાર પટ્ટામાં ગરમાવો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment