Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    1 કરોડ યુવાનોને AI ટ્રેનિંગ મળશે:PMએ લાલ કિલ્લા પર કહ્યું- આત્મનિર્ભર ભારત પર એસીમાં બેઠેલા લોકોએ સવાલો ઉઠાવ્યા, હવે તેઓ દેખાતા નથી

    1 day ago

    80મા સ્વતંત્રતા દિવસના અવસરે લાલ કિલ્લા પર પહેલીવાર વંદે માતરમ ગવાયું. પીએમએ 13મી વાર ત્રિરંગો ફરકાવ્યો. ત્યારબાદ રાષ્ટ્રગાન થયું, 21 તોપોની સલામી આપવામાં આવી. પીએમએ દેશને સંબોધિત કરતા કહ્યું કે ભારતને હવે બીજા દેશો પર નિર્ભર રહેવું નથી, આત્મનિર્ભર બનવું છે. 12 વર્ષમાં દેશે ગતિ પકડી લીધી છે. આ સ્વતંત્રતા દિવસે યુવાનો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. 2,500 NCC કેડેટ્સ અને માય ભારત વોલન્ટિયર્સે જ્ઞાનપથ પર વંદે માતરમની આકૃતિ બનાવી. કાર્યક્રમની સુરક્ષામાં 15-20 હજાર જવાનો તૈનાત કરવામાં આવ્યા છે. 1,000થી વધુ CCTV કેમેરાથી દેખરેખ રાખવામાં આવી રહી છે. 5000 વિશેષ મહેમાનો આવ્યા. લાલ કિલ્લા પર સ્વતંત્રતા દિવસ કાર્યક્રમની પળેપળની અપડેટ્સ માટે નીચેનો બ્લોગ જુઓ
    Click here to Read More
    Previous Article
    ભાસ્કર ખાસ:206 મહિલા સામે માત્ર 1 પુરુષ નસબંધી કરાવે છે 10 વર્ષમાં કુંટુંબ નિયોજન પાછળ 875 કરોડ ખર્ચ!
    Next Article
    અમરેલીમાં રાજ્યકક્ષાના સ્વાતંત્ર્ય પર્વની ભવ્ય ઉજવણી:CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થશે ધ્વજવંદન, પરેડ સહિત સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment