Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભાવનગર મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવારો જાહેર:વોર્ડ-1માં પાયલ પંચાલ અને વોર્ડ-7માં દક્ષા ભટ્ટને ભાજપની ટિકિટ મળી, વોર્ડ-13માં રીંકુબેન માંગુકિયા અને પરેશ ચૌહાણ ભાજપના ઉમેદવાર

    18 hours ago

    ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઈ ચૂક્યું છે. 26મી એપ્રિલે 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયત માટે મતદાન યોજાશે. 28મી એપ્રિલે મતગણતરી હાથ ધરાશે. આ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે. ભાવનગર મહાનગરપાલિકામાં ભાજપ, કોંગ્રેસ અને AAP મેદાનમાં છે. આ ત્રણેય વચ્ચે કાંટાની ટક્કર જોવા મળશે. હાલમાં ત્રણેય પક્ષો ભાજપ-કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પોતાના ઉમેદવારોના નામો જાહેર કરી રહી છે. આજે 10 એપ્રિલે ભાજપે જાહેર કરેલી યાદીમાં 47 ઉમેદવારના નામ છે. જેમાં કુલ પાંચ વોર્ડમાં માત્ર 3 ઉમેદવાર તો બાકીના 8 વોર્ડમાં તમામ ચારેય ઉમેદવાર જાહેર કરી દીધા છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ, ભાવનગર, જામનગર મનપાની ભાજપની યાદી જાહેર:જામનગર મનપામાં 6 મુસ્લિમોને ટિકિટ આપી, જુઓ જાહેર થયેલી તમામ પાલિકા-પંચાયતનું લિસ્ટ
    Next Article
    નવસારીમાં ભાજપનો માસ્ટર સ્ટ્રોક:મહાનગરપાલિકા સહિત જિલ્લા-તાલુકા પંચાયતના ઉમેદવારો જાહેર, 70% નવા ચહેરાઓને સ્થાન; અનેક દિગ્ગજોના પત્તા કપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment