Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડૉ. પંડ્યા શાળામાં નાના ભૂલકાઓ પરંપરાગત વેશમાં ઘૂમ્યા:પાટણમાં જગદંબાના નવલા નોરતાની ઉજવણી; ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ ગરબાની રંગત જમાવી

    10 hours ago

    પાટણની ડૉ. પંડ્યા અભ્યાસગૃહ બાલમંદિર અને કુમાર પ્રાથમિક શાળામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શાળાના નાના ભૂલકાઓ અને ધોરણ 1 થી 5 ના વિદ્યાર્થીઓએ પરંપરાગત વેશભૂષામાં સજ્જ થઈ ગરબા કર્યા હતા. ગરબાના પ્રારંભ પહેલા શાળાના આચાર્ય જશોદાબેન પટેલ અને સ્ટાફ પરિવારે માતાજીના ફોટા સમક્ષ પૂજા કરી હતી. ત્યારબાદ ડીજેના તાલે વિદ્યાર્થીઓએ ગરબાની વિવિધ શૈલીઓથી ઉત્સાહભેર ભાગ લીધો હતો. વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારવા માટે સ્ટાફ પરિવારે પણ ડીજેના તાલે હીંચ લીધી હતી. સમગ્ર સ્ટાફ પરિવારે માતાજીના ગરબે ઘૂમીને નવરાત્રી મહોત્સવની સફળ ઉજવણી કરી હતી.
    Click here to Read More
    Previous Article
    વડોદરાના VNF ગરબા ગ્રાઉન્ડમાં બે મહિલા જૂથ વચ્ચે છૂટાહાથની મારામારી:અચાનક ધક્કો લાગતા બે મહિલા વચ્ચે બોલાચાલી બાદ મામલો ઉગ્ર બન્યો, થોડીવાર માટે અફરાતફરી મચી
    Next Article
    મોરબીના રવાપરમાં જુગારધામ પર પોલીસનો દરોડો:મકાન માલિક સહિત 7 જુગારીઓ 7.85 લાખ રોકડ સાથે પકડાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment