Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદમાં માતૃભાષા અભિયાન અને Young Giants દ્વારા પુસ્તક પરબ:વાચન સંસ્કૃતિને વેગ આપવા દર મહિને મળશે મનપસંદ બે પુસ્તકો વિનામૂલ્યે.

    7 hours ago

    બોટાદમાં વાચન સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા માટે 'માતૃભાષા અભિયાન' અને 'Young Giants Botad' ના સહયોગથી 'પુસ્તક પરબ બોટાદ'નું આયોજન કરવામાં આવ્યું છે.આ કાર્યક્રમ હેઠળ દર મહિનાના પહેલા રવિવારે વાંચનપ્રેમીઓને તેમની પસંદગીના બે પુસ્તકો વિનામૂલ્યે વાંચવા માટે આપવામાં આવશે.આ ઉપરાંત, વાંચનનો વ્યાપ વધારવા માટે સારા સાહિત્યના પુસ્તકોનું દાન પણ સ્વીકારવામાં આવશે. આ પુસ્તક પરબ 6 સપ્ટેમ્બર, 2026 (રવિવાર) ના રોજ સવારે 9:00 થી 11:00 વાગ્યા સુધી યોજાશે. તેનું સ્થળ બોટાદમાં પંડિત દીનદયાળ ચોક પાસે આવેલી તાલુકા શાળા નંબર 1 છે.બોટાદ શહેર અને આસપાસના તમામ પુસ્તકપ્રેમી નાગરિકો તેમજ સાહિત્યરસિકોને આ પુસ્તક પરબનો લાભ લેવા અને વાંચન યજ્ઞમાં ભાગ લેવા આમંત્રણ છે.
    Click here to Read More
    Previous Article
    સુરેન્દ્રનગરમાં જન્માષ્ટમી શોભાયાત્રાનું ખુશી ફાઉન્ડેશન દ્વારા સ્વાગત:ફૂલહાર-સાલ ઓઢાડી આગેવાનોનું સન્માન, કોમી એકતા અને ભક્તિનો ત્રિવેણી સંગમ
    Next Article
    Delhi-NCR Heavy Rain Update: Baarish का Red Alert जारी, Traffic-जलभराव की दिक्कत | Weather | Toofan

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment