Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી પોલીસે Xને કહ્યું-PM પર વાંધાજનક પોસ્ટ હટાવો:પોસ્ટ કરનારનું નામ, સરનામું, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઈડી પણ આપો

    12 hours ago

    પીએમ મોદી સહિત બંધારણીય પદો પર બેઠેલા લોકો વિરુદ્ધ X પર કથિત વાંધાજનક અને અપમાનજનક ટિપ્પણીઓને લઈને દિલ્હી પોલીસે બુધવારે પત્ર લખ્યો. પોલીસે પ્લેટફોર્મ પરથી સંબંધિત પોસ્ટ અને વીડિયો તાત્કાલિક હટાવવા, તેમજ તેમને પોસ્ટ કરનારા એકાઉન્ટ હોલ્ડર્સના નામ, સરનામું, મોબાઇલ નંબર અને ઇમેઇલ આઇડી જેવી માહિતી આપવા જણાવ્યું છે. એક દિવસ પહેલા સરકારે મેટાને મોદીનો વીડિયો ફેસબુક પર સીમિત કરવા માટે નોટિસ જારી કરી હતી. જોકે, બાદમાં મેટાએ તેને ફરીથી રીસ્ટોર કરી દીધો છે. લોગિન અને લોગઆઉટની માહિતી પણ માગી મોદી વિરુદ્ધ આપત્તિજનક પોસ્ટ પર કાર્યવાહી દિલ્હી પોલીસે 27 જુલાઈએ એક્સ, ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકને નોટિસ આપીને પીએમ મોદી વિરુદ્ધ અપમાનજનક અને અભદ્ર ટિપ્પણીઓવાળી પોસ્ટ અને વીડિયો હટાવવા જણાવ્યું હતું. આ 20 જુલાઈએ ‘સંસદ ચલો માર્ચ’ દરમિયાન સામે આવ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    સંસદની બહાર સપા સાંસદોનું દાનપેટી લઈને પ્રદર્શન:પ્રિયંકા બોલ્યા- મેં શિક્ષણ મંત્રી પર સાચું કહ્યું, કહેતી રહીશ; રિજિજુએ કહ્યું- રાહુલ ગાળાગાળી કરે છે
    Next Article
    ચાંદીપુરા વાયરસથી મહેસાણા જિલ્લામાં પ્રથમ મોત:બહુચરાજીના દેલવાડાની 4 વર્ષની બાળકીએ વડનગર સિવિલમાં દમ તોડ્યો; કુલ 16ના મોત, 6ની પુષ્ટિ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment