Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શ્રેયસ અય્યર WI સામે T20Iમાં ફાસ્ટેસ્ટ સેન્ચુરી ફટકારનાર બેટર:42 બોલમાં કરિયરની પહેલી સદી ફટકારી; વિન્ડીઝને 8 વિકેટે હરાવ્યું; નમન ધીરની 3 વિકેટ

    1 week ago

    ભારતે પહેલી T20માં વેસ્ટ ઇન્ડીઝને 8 વિકેટે હરાવ્યું. ટૉસ હારીને પ્રથમ બેટિંગ કરતા વેસ્ટ ઇન્ડીઝ મંગળવારે 19.1 ઓવરમાં 171 રન બનાવીને ઓલઆઉટ થઈ ગયું હતું. જવાબમાં ભારતે 14.4 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને 172 રન બનાવી ટાર્ગેટ ચેઝ કરી લીધો. કેપ્ટન શ્રેયસ અય્યરે નોટઆઉટ 102 રનની શાનદાર ઈનિંગ રમી.
    Click here to Read More
    Previous Article
    Why Sam Altman is the Most Dangerous CEO in the World | OpenAI
    Next Article
    7 ઓક્ટોબરનું ટેરો રાશિફળ:મિથુન, ધન અને મકર જાતકો માટે ઉત્સાહજનક દિવસ; કર્ક અને તુલા માટે અનિશ્ચિતતાના સંકેત

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment