Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એક મતની તાકાત સમજાવતા વિદ્યાર્થીઓ:વિરાણી હાઈસ્કૂલના વિદ્યાર્થીઓએ માનવ સાંકળથી રચ્યું 'VOTE', પરિવારોમાં 100 ટકા મતદાન કરાવવા લીધા શપથ

    12 hours ago

    લોકશાહીના પર્વમાં નાગરિકોની ભાગીદારી વધારવા માટે વિરાણી હાઈસ્કૂલ ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ 'મારો મત, મારો અધિકાર'ના મંત્ર સાથે 100 ટકા મતદાન કરવાના શપથ લીધા હતા. શાળાના વિશાળ મેદાનમાં વિદ્યાર્થીઓએ શિસ્તબદ્ધ રીતે ગોઠવાઈને 'VOTE' લખેલી ભવ્ય માનવ આકૃતિ સર્જી હતી. ભાવિ મતદારોમાં લોકશાહી પ્રત્યેની જવાબદારી અને મતદાનની ગુપ્તતા અંગે સમજ કેળવવી. 4.56 કરોડના ચેક બાઉન્સ થતા 757 કરદાતાઓને નોટિસ રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખાએ નાણાકીય વર્ષ 2025-26ના આંકડા જાહેર કરતા કડક પગલાં લેવાની જાહેરાત કરી છે. એપ્રિલ 2025થી માર્ચ 2026 દરમિયાન 757 મિલકતધારકોના કુલ ₹4.56 કરોડના ચેક બાઉન્સ થયા છે. RBIની 'ઈઝી-પે' સિસ્ટમ હેઠળ ₹1 લાખથી વધુની રકમ માટે ઓનલાઇન એન્ટ્રી ન થતા મોટાભાગના ચેક પરત ફર્યા છે. મનપા દ્વારા હવે તમામ કસૂરવાર કરદાતાઓ વિરુદ્ધ 'નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ' હેઠળ કાયદેસરની કાર્યવાહીની નોટિસ ફટકારવામાં આવી રહી છે. રાજકોટ ચેમ્બરની નિકાસકારો માટે મહત્વની રજૂઆત નિકાસ પ્રક્રિયાને સરળ બનાવવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીએ વાણિજ્ય મંત્રાલયમાં રજૂઆત કરી છે. પ્રેફેન્સીયલ સર્ટીફિકેટ ઓફ ઓરીજીન આપવાની સત્તા સ્થાનિક ચેમ્બર્સ અને FIEO ને સોંપવા માટે પ્રમુખ વી.પી. વૈષ્ણવ દ્વારા સાંસદ પુરુષોત્તમ રૂપાલા સમક્ષ રજૂઆત કરાઈ છે. હાલમાં માત્ર નોન-પ્રેફેન્સીયલ સર્ટીફિકેટની જ સત્તા હોવાથી નિકાસકારોને વિલંબ થાય છે. સત્તાનું વિકેન્દ્રીકરણ થવાથી સમય અને ખર્ચમાં ઘટાડો થશે, જે MSMEs માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
    Click here to Read More
    Previous Article
    6,6,4..નીતિશ રાણાએ શિવાંગ કુમારને ધોયો:તેના અને રાહુલ વચ્ચે જોરદાર પાર્ટનરશીપ, હૈદરાબાદે દિલ્હીને 243 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    US "Ready To Go" On War Path. Iran Prepares Fresh Targets, "Surprises"

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment