Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    VNSGU અંગ્રેજી વિભાગનો કોચી શૈક્ષણિક પ્રવાસ:59 વિદ્યાર્થીઓ, 5 અધ્યાપકોએ કોચી-મુઝિરિસ બિનાલેની મુલાકાત લીધી

    9 hours ago

    વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU) ના અંગ્રેજી વિભાગ દ્વારા વિદ્યાર્થીઓ માટે શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રવાસ 21 થી 28 ફેબ્રુઆરી, 2026 દરમિયાન કેરળના કોચી શહેરમાં યોજાયો હતો. પ્રવાસનો મુખ્ય હેતુ કોચી-મુઝિરિસ બિનાલે (KMB) ના છઠ્ઠા સત્રની મુલાકાત લેવાનો હતો. આ આંતરરાષ્ટ્રીય કલા મહોત્સવ "For the Time Being" શીર્ષક હેઠળ યોજાયો હતો.આ શૈક્ષણિક પ્રવાસમાં કુલ 59 વિદ્યાર્થીઓ અને 5 અધ્યાપકો જોડાયા હતા.
    Click here to Read More
    Previous Article
    રેપના આરોપ બાદ RCBના બોલર યશ દયાલે કર્યા લગ્ન:પત્ની શ્વેતા છે જાણીતી ઈન્ફ્લુએન્સર, ક્રિકેટ જગતમાંથી કોઈ ન પહોંચ્યું; પરિવાર-મિત્રોની હાજરીમાં ફર્યા સાત ફેરા
    Next Article
    મેંદરડા રાજકારણમાં જ્ઞાતિવાદનો ગંભીર આક્ષેપ:બે દલિત પ્રમુખોને ટર્મ પૂરી થાય તે પહેલા પદ છોડવા મજબૂર કરાયા, અનુ . જાતિ સમાજના પ્રમુખે જિલ્લા પંચાયત પ્રમુખ સામે મોરચો માંડ્યો.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment