Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'સોનાના ભાવ વધશે તો તેની જવાબદારી મોદી સાહેબ લેશે?', VIDEO:'મોદીએ કહ્યું એટલે મેરેજ એનવર્સિરી પર ગોલ્ડ લેવાનું ટાળ્યું', PMની અપીલને લઈ લોકોએ શું શું કહ્યું?

    3 days ago

    સુરતથી જયેશ કતપરા, રાજકોટથી રક્ષિત પંડ્યા-કેવલ દવે, વડોદરાથી રોહિત ચાવડા અને અમદાવાદથી અપૂર્વ સિસોદિયાનો રિપોર્ટ: તાજેતરમાં પીએમ મોદીએ વિદેશી હૂંડિયામણ બચાવવા માટે દેશવાસીઓને એક વર્ષ સુધી સોનું ન ખરીદવાની અપીલ કરી છે. આ અપીલના કારણે જ્વેલર્સમાં ફફડાટ ફેલાયો છે. જો કે હાલ લગ્નસરા પણ ચાલી રહ્યા હોવાથી લોકો માટે સોનાની ખરીદી પણ જરૂરી છે. વડાપ્રધાનની આ અપીલને લઈ દિવ્ય ભાસ્કરની ટીમે સોનુ ખરીદવાને લઈ લોકોને પૂછ્યું હતું કે, તમે સોનું ખરીદવાનું ટાળશો? તથા આ અપીલને લઈ શું કહેશો જેવા અનેક સવાલો કર્યા હતા. જેમાં રાજકોટના એક કપલે તો મોદીની અપીલને કારણે મેરેજ એનવર્સિરી પર સોનું ખરીદવાનું ટાળ્યું હતું. આ અંગે લોકોએ શું શું કહ્યું તે જાણવા માટે ઉપરની તસવીર ક્લિક કરો.
    Click here to Read More
    Previous Article
    ACPDC દ્વારા ઇજનેરીના બીજા વર્ષમાં પ્રવેશનું પહેલું મેરિટ લિસ્ટ જાહેર:ડિગ્રી એન્જિનિયરિંગના બીજા વર્ષમાં પ્રવેશ માટે 2518 વિદ્યાર્થીઓનો સમાવેશ, 40 હજારથી વધુ બેઠકો પર પ્રવેશ પ્રક્રિયા શરૂ
    Next Article
    US Sanctions 12 Iran-Linked Individuals, Entities Over China Oil Sales

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment