Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મંદિરમાં પાણી-ગાડીઓ ડૂબી, VIDEO:માંડવીમાં તોફાની 7 ઇંચ, કચ્છ-સૌરાષ્ટ્ર માથે વરસાદનું જોર વધ્યું, PM મોદીના બર્થડે પર ગુજરાતમાં વિશેષ ઉજવણી

    7 hours ago

    7 ઈંચ વરસાદથી માંડવીમાં જળબંબાકારના દ્રશ્યો કચ્છના માંડવીને મેઘરાજાએ ઘમરોળ્યું.. 7 ઇંચ વરસાદથી જળબંબાકારના દ્રશ્યો..શેરીઓમાં પણ જોરદાર પૂર.. સિઝનમાં પહેલીવાર નદીઓ બે કાંઠે વહેતાં ખેડૂતો ખુશ થયા. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો જિલ્લા કોંગ્રેસની યાદી રદ કરતા વિવાદ બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસની યાદી અમિત ચાવડાએ રદ કરતા વિવાદ..ગુલાબસિંહે કહ્યું- 'અમારે કોંગ્રેસ સામે નહીં ભાજપ સામે લડવું છે, મને પ્રમુખ પદેથી હટાવી દો.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો ખાલિસ્તાની ગૃપના નામે બોમ્બ બ્લાસ્ટની ધમકી ખાલિસ્તાની ગ્રુપના નામે રાજકોટની કોર્ટને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી.. વાડીનાર પોર્ટથી ન્યારા રિફાઈનરી-સિક્કા પોર્ટથી જામનગર સુધી ડ્રોન હુમલાની પણ ધમકી અપાઈ. બોમ્બ-ડોગ સ્ક્વોર્ડ અને SOGના ચેકિંગમાં શંકાસ્પદ વસ્તુ ન મળી.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો રાજ્યમાં પહેલીવાર 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ' ગુજરાતમાં પહેલીવાર 'વર્લ્ડ સર્ક્યુલર ઇકોનોમી ફોરમ' યોજાઈ..66 દેશના 2 હજારથી વધુ પ્રતિનિધિઓ એકઠા થયા..125 સ્ટોલમાં ‘વેસ્ટ ટુ વેલ્થ’ના મોડલ મુકાયા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો કેદારનાથ મંદિરે 12 લાખ રુદ્રાક્ષનો શણગાર કેદારનાથ મંદિરે પ્રથમવાર 12 લાખ રુદ્રાક્ષનો શણગાર...વડોદરાના ગ્રુપની 3 દિવસની મહેનતથી માંજલપુરના પૂર્વ MLA સ્વ.યોગેશ પટેલનો સંકલ્પ પૂર્ણ કરાયો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો એમ.જી.હોસ્ટેલમાં શાકમાંથી મરેલું જીવડું નીકળતા હોબાળો રાજકોટના કાલાવડ રોડ પરની એમ.જી. હોસ્ટેલમાં શાકમાંથી મરેલું જીવડું નીકળતા હોબાળો..રસોડામાંથી સડેલા ડુંગળી-બટેટા મળ્યાં.. અધિકારીઓ પોલીસના નામે ધમકાવતા હોવાનો વિદ્યાર્થીઓએ આરોપ લગાવ્યો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો યુપીના યુવકે પોલીસ સ્ટેશનમાં આપઘાત કર્યો અમદાવાદના શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં યુવકે પેન્ટથી પંખે લટકી આપઘાત કર્યો. ટ્રેનમાં જામનગરથી યુપી જતા કોઈએ હેરાન કરતા અમદાવાદ ઉતર્યો.. ફરિયાદ કરતા પો.સ્ટેશન લવાયો..યુવક મુળ ઉત્તરપ્રદેશનો હતો. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો વહેલી સવારે બે અકસ્માતમાં એકનું મોત અમદાવાદમાં આજે વહેલી સવારે અકસ્માતની બે ઘટના બની.. પાલડીમાં અંજલિ બ્રિજ પાસે રોંગ સાઈડ આવતા ટ્રક સાથે ટક્કર થતા બે યુવકો કચડાયા. એકનું મોત નીપજ્યું. તો એસ.જી હાઈવે પર કાર ડિવાઈડર સાથે અથડાઈ બુકડો થઈ ગઈ. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો મહિલા પોલીસ કોન્સ્ટેબલનો ફાંસો ખાઈ આપઘાત ગાંધીનગરમાં ડિવોર્સી મહિલા પોલીસ કોન્સ્ટેબલનો આપઘાત..ઘરમાં પંખે દુપટ્ટો બાંધીને ગળાફાંસો ખાધો.. મૃતક શાહીબાગ પોલીસ હેડ ક્વાટર્સમાં ફરજ બજાવતા હતા.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો PM મોદીના જન્મદિને ગુજરાતમાં કરાશે ઉજવણી PM મોદીના જન્મદિને ગુજરાતમાં કરાશે ઉજવણી..અમિત શાહ 17 સપ્ટેમ્બરે ગુજરાત આવશે.. વડનગરથી વારાણસી રેલીને પ્રસ્થાન કરાવશે.. આ સમાચાર વિસ્તારથી વાંચવા અને વીડિયો જોવા ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'बेटर क्वालिटी ऑफ लाइफ' के लिए बेंगलुरु छोड़कर लखनऊ शिफ्ट हो गया कपल, पड़ोसियों ने ताने देकर कर दिया परेशान
    Next Article
    વલસાડના કપરાડામાં શિક્ષકે દારૂની લતના ઝઘડામાં પત્નીને પતાવી દીધી:આનંદીબેનને સુરેશ વાઘમારેએ માથામાં લાકડીના ફટકા માર્યા, દીકરાને કહ્યું- તારી મમ્મી જાગતી નથી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment