Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બેઝમેન્ટમાં ધસમસતું પૂર ને છાતીસમા પાણી, VIDEO:સુરત પૂરનો ભાર ખાખીના ખભે, વરાછાથી લઈ વેસુ સુધી જ્યાં જુઓ ત્યાં જળબંબાકાર, ડૂબેલા શહેરની 20 તસવીરો

    1 day ago

    ગત 6 અને 7 જુલાઈએ વરસેલા 18 ઈંચ વરસાદથી સુરત ડાયમંડ સિટીમાંથી ફ્લડ સિટી બની ગયું છે. વરાછાથી લઈ વેસૂ સુધી જળબંબાકારની સ્થિતિ ઉભી થઈ હતી. વરસાદી પાણી દુકાનો અને ઘરમાં ઘૂસી જતા પરિસ્થિતિ વણસી છે. 7 જુલાઈના વરસાદની 20 તસવીરો આખા શહેરની હાલત ચાડી ખાય છે. જો કે ખાખી સુરતીઓ માટે સહારો બની હતી અને અનેક લોકોની ખભે બેસાડી પૂરમાંથી બહાર કાઢ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ભારતે ટી-20માં પોતાનો બીજો સૌથી નાનો સ્કોર બનાવ્યો:76 રન પર ઓલઆઉટ, ઇંગ્લેન્ડે 125 રનથી હરાવ્યું; સૂર્યવંશી 13 રન જ બનાવી શક્યા
    Next Article
    Ronaldo vs Lionel Debate Officially Over. There's A Clear Winner

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment