Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં નવરાત્રી માટે VHP એ હેલ્પલાઇન નંબર જાહેર કર્યા:બહેન-દીકરીઓની સુરક્ષા માટે 24 કલાક ચાલુ રહેશે સેવા, ઓળખ ગુપ્ત રખાશે

    7 hours ago

    સુરેન્દ્રનગરમાં નવરાત્રી દરમિયાન બહેન-દીકરીઓની સુરક્ષા માટે વિશ્વ હિન્દુ પરિષદ (VHP) દ્વારા હેલ્પલાઇન નંબર જાહેર કરવામાં આવ્યા છે. VHP સુરેન્દ્રનગર જિલ્લા પ્રમુખ રમેશ ભૂતડાએ પત્રકાર પરિષદ યોજીને આ માહિતી આપી હતી. આ હેલ્પલાઇન નવરાત્રી પર્વ દરમિયાન પાર્ટી પ્લોટ કે ગરબીમાં બહેન-દીકરીઓને કોઈ તકલીફ ન પડે તે માટે 24 કલાક ચાલુ રહેશે. જાહેર કરાયેલા હેલ્પલાઇન નંબર 95589 22226 અને 90811 23082 છે. બજરંગ દળના શ્રીકાંતભાઈ અને સાહિલભાઈ આ હેલ્પલાઇન અને તેના મેનેજમેન્ટની જવાબદારી સંભાળશે. કોલ કરનારની ઓળખ સંપૂર્ણ ગુપ્ત રાખવામાં આવશે અને તેમને તરત મદદ પૂરી પાડવામાં આવશે. VHP એ તમામ ગરબા અને પાર્ટી પ્લોટ આયોજકોને સહકાર આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નવરાત્રીને લઈ હિન્દુ સંગઠનો સક્રિય:રાજકોટનાં જુદા-જુદા વિસ્તારોમાં 'લવ જિહાદ' વિરોધી પોસ્ટરો લાગ્યા, ગરબા આયોજનોમાં તપાસ કરવાની હિંદુ જાગરણ મંચની ચેતવણી
    Next Article
    How the Greatest Empire on Earth Fell So Quickly | Fall of Britain

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment